________________
શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જો, ટલા જળસ્નાનથી પણ પવિત્ર થવાનું નથી. જેનું મન શુદ્ધ નિર્મળ થયું છે તે જ ખરો પવિત્ર છે.
જે સમતાકુંડમાં સ્નાન કરીને પિતાના પાપમળને ૫ખાળી નાખે છે. અને ફરી મલીનતાને પામતાજ નથીતે વિવેકાત્માજ પરમ પવિત્ર છે.
જે કઈ અંતરશુદ્ધિ કરવાના ઉચ્ચ ઉદ્દેશથી શાસ્ત્રની પવિત્ર નીતિપૂર્વક પ્રવૃત્તિ રોવે છે, તે પિતાના પવિત્ર લક્ષ્યથી ચિત્તની શુદ્ધિ કરી શકે છે.
ઉક્ત લક્ષ પૂર્વક શુદ્ધ દેવ ગુરૂની પૂજા કરવાની અભિલાવાવાળા સગ્રુહસ્થને જણાપૂર્વક જળસ્નાન કરવાની પણ શાસ્ત્રમાં સંમતિ છે.
તેથી અધિકાર પરત્વે ગૃહસ્થલેકે વડે એવા પણ પવિત્ર હેતુથી જે જયણાપૂર્વક જળસ્નાન કરવામાં આવે છે તે પણ તેમને હિતકારી કહેલું છે.
પરંતુ એવા ઉચ્ચ ઉદેશવિના સ્વચ્છકપણે અનેકવાર જબનાન કરવામાં આવે છે તે જળમધ્યવતી મચ્છની પેરે કંઈ પણ પરમાર્થથી હિતકારી થઈ શક્યું નથી. આથી: આત્માથજનેએ અંતરમળ સાફ કરવાનેજ મુખ્ય ઉદ્દેશ મનમાં સ્થાપી રાખીને સ્વ સ્વ અધિકાર પ્રમાણે ક્રિયાકાંડ કરે ઘટે છે. નિર્દેશ ધર્મસેવીને સરલ આશય શીધ્ર સફળ થાય છે.
સકળ ધર્મ સાધનમાં સમતા–રાગદ્વેષરહિત વૃત્તિની પ્રથમ જરૂર છે.
ગમે તે દર્શનમાં સમતાભાવિની સિદ્ધિ અવશ્ય થવાની