________________
૩૧ વૈર્યને ધારણ કર. સારને પાર પામે છે. ઉત્તમ પ્રકારની ક્ષમા, સરલતા, નમ્રતા, નિર્લભતા, ઉપરાંત તપ, સંયમ, સત્ય, શાચ, નિર્મમતા અને બ્રહ્મચર્ય રૂપ દશવિધ યતિધર્મનું યથાર્થ સેવન કરનાર શી મેક્ષસુખ સાધી શકે છે. શુદ્ધ યતિ ધર્મની અનુમોદનાપૂર્વક યથા
ગ્ય સહાય અર્પનાર સંવિજ્ઞ પક્ષીય સાધુ યા શ્રાવકે પણ નિર્દેભાચરણથી અનુક્રમે સંસાર સમુદ્રને અંત કરી અક્ષયસુઅને સાધી શકે છે.
31 બૈર્યને ધારપ R.HIVE PATIEINEE)
સમતાનાં ફળ મીઠાં છે. અને તે અનુભવગમ્ય છે. કંઈપણ સકાર્ય ધીમેથી પણ દઢતાથી કરનાર અંતે અવશ્ય ફતેહમંદ નીવડે છે, તેમ અધીરજથી એકાએક કરનાર ભાગ્યેજ ફતેહ મેળવે છે. નિયમ વગરની ઉતાવળ ઉલટી: નુકશાનકારી નિવડે છે.
દીર્ધદષ્ટિ અને કેઈપણ મહત્વનું કાર્ય પ્રથમ નાના પાયાથી શરૂ કરે છે અને અનુકૂળ સામગ્રી મળતાં તેને ઉત્સાહપૂર્વક આગળ વધારે છે.
અદીર્ધદષ્ટિ જનેને તે તે પૂર્વાપર વિવેક નહિ હેવાથી અનુકૂલ સામગ્રીના વિરહે ઉત્સાહભંગથી આરંભેલું ગમે તેવું મહત્વનું કાર્ય પણ છોડી દેવું પડે છે.
વ્યાવહારિક કાર્યની પેરે કેઈપણ ધાર્મિક કાર્યમાં પણ આ ત્માથી પુરૂષે અભ્યાસપૂર્વક હિંમતથી આગળ વધવાની જરૂર છે.
ધર્મથી માણસે પ્રથમ પાત્રતા મેળવવાને માટે માન