________________
ર૭ સરિભજનને ત્યાગ કર. કેઈ ઝેરી જીવ કે તેની ઝેરી લાળ માંહે પડયા હોય તે તેથી ભજન કરનારના જીવનું પણ જોખમ થાય છે. '
જે દિવસમાં પણ બેદરકારીથી આટલે ભય રહે છે તે રાત્રિમાં એવા અવનવા બનાવે સ્વભાવિકજ બનવા પૂરતો ભય રાખવું જોઈએ. જે ભેજનાદિક કરતાં ભેજનમાં જ આવી જાય તે જળદર રેગ પેદા થાય, જે કરેળીયે વગેરે આવે તે સૂતા (કેઢ) આદિક રેગ પેદા થાય, જે કી યા ધનેડા વિગેરે ક્ષુદ્ર જ આવે તે બુદ્ધિ નષ્ટ થાય. માંખી, આવે તે વમન થાય, વાળ આવે તે કંઠ (વર) ભંગ થાય, અને ઝેરી જીવોનાં વિષ ગરલાદિક આવે તે પિતાના પ્રાણ પણ જાય. એમ સમજીને સ્વદેહની રક્ષા માટે પણ રાત્રિ જનને સર્વથા ત્યાગ કરવો ઉચિત છે. પરમાર્થબુદ્ધિથી તેને ત્યાગ કરવાથી તે અસંખ્ય જીને અભયદાન દેવાના અનંત પુન્યના ભાગી થઈને ઉભયલેકમાં ઉત્કૃષ્ટ સુખ પામી શકાય છે. આથી રાત્રિભેજનને સર્વથા ત્યાગ કરવા શાસ્ત્રકારોએ ભાર દઈને કહ્યું છે.
શાસ્ત્ર સંબંધી પવિત્ર આજ્ઞાને ભંગ કરીને જ મૂઢમતિજને રાત્રિભોજન કર્યા કરે છે, તેઓ પુણ્ય સામગ્રીને નિષ્ફળ કરીને, કરેલાં કિલષ્ટ કર્મના વેગથી ભવાન્તરમાં ઘુવડ, નેળીયા, સાપ, માર્જર, અને ગળી જેવા નીચ અવતાર પામી નરકાદિકની મહાવ્યથાને પામે છે. રાત્રિભેજનને શાસ્ત્ર નીતિથી તજનાર ભાઈ બહેનેએ સૂર્ય અસ્ત પહેલાં બે ઘડીથી માંડીને સૂર્યોદય પછી ભેજનને ત્યાગ કરવો જોઈયે અને એમ કરવાથી એક માસમાં ૧૬ ઉપવાસને લાભ સહજ મળી શકે છે. તેમજ જે “ગંઠ