________________
૫૪ શ્રી જૈનહિતોપદેશ ભાગ ર જે. નિષ્પતિકાર્ય (જેને કઈ રીતે હિપદેશ લાગે નહિ એવા અને નાર્ય) છ ઉપર પણ દ્વેષ નહિ કરતાં કર્મની વિચિત્રતા માત્ર વિચારી તટસ્થ રહી સ્વકર્તવ્ય કરવું પણ નાહક રાગદ્વેષથી કર્મ બંધ થાય તેમ નહિં કરવું તેનું નામ મધ્યસ્થ ભાવના છે.
અથવા ભવ વિરાગ્યને કરનારી અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ આદિ દ્વાદશ ભાવનાઓ ભવ્ય જીવેએ નિરતર ભાવવા યોગ્ય છે. ઉક્ત ભાવનાઓના બળ થકી ભરત મહારાજા મરૂદેવાદિક અનેક ભાવિત આત્માઓ પરમપદના અધિકારી થયા છે. તથા દરેક મોક્ષાર્થી જનેએ ઉક્ત ભાવનાઓને પ્રતિદિન પરમાર્થથી અભ્યાસ કરે એગ્ય છે.
પૂર્વોક્ત ભાવના વિના કરવામાં આવતી ધર્મકરણી પણ અલણ ધાન્યની પેરે ભૂખીજ લાગે છે અને ભાવના યુક્ત તે અમૃત કિયા શીધ્ર મેક્ષ સુખ અર્પે છે.
२७ रात्री भोजननो त्याग कर.
સૂર્ય અસ્ત થયા પછી અન્નાદિ ભેજન માંસ સમાન અને જળ પાનાદિ રૂધીર સમાન કહ્યું છે તેથી જ્ઞાની પુરુષને તે વન્યજ છે.
દિવસમાં પણ ભોજન કરતાં અનેક સૂક્ષ્મ જીવે ઉડતાં ભેજનમાં આવી પડે છે તે પછી રાત્રી વખતે તે તેવા અસં.
ખ્ય છે ભેજનમાં આવી પડે એમાં તે કહેવું જ શું? આથીજ રાત્રિ જન વજર્ય છે. દિવસમાં પણ રસોઈ કરતાં ઉપગ નહિ રાખવાથી યા ભજન કરતી વખતે ગફલત કરવાથી