________________
૪૪ શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જે. પરિગ્રરૂપ નથી પણ જે મૂચ્છા રાખીને તેમને સદુપયોગ કરવામાં ન આવે તે તે સર્વે પરિગ્રહરૂપ થઈ પડે છે. કેમકે મૂછ એજ પરિગ્રહ છે એમ સાતપુત્ર શ્રી મહાવીર સ્વામીએ કહેલું છે. માટે મૂરછા તજીને જેમ તપ, જપ, સંયમવડે દેહને સાર્થક કરવામાં આવે છે, તેમ ધર્મપગરણને પણ તે તે ધર્મ કાર્યમાં મૂર્છારહિત ઉદાર દીલથી ઉપગપૂર્વક વાપરી સાર્થક કરવા, એ વીરપુત્રની ફરજ છે.
२१ वैराग्य भाव धारण कर. संपदो जलतरंग विलोला, यौवनं त्रिचतुराणि दिनानि। शारदाभ्रमिव चंचल मायुः, किं धनैः कुरुत धर्ममनिन्छ।१।
લક્ષમી જળતરંગની જેવી ચપળ છે, વન અલ્પ સ્થાયી હેવાથી અસ્થિર છે, અને આયુષ્ય શરદનાં વાદળાં જેવું ચંચળ છે. માટે હે ભો! તમે ક્ષણિક ધનને લેભ તજીને સાતમ એવા વીતરાગભાષિત ધર્મનું જ સેવન કરે.
રાગીના ઉપર પણ વિરકત રહેનારી યા સ્વાર્થ પૂરતા કૃત્રિમ રાગને ધરનારી એવી નારીને કેણ સાહદય પુરૂષ વાંછે? તેતે વિરાગી ઉપર પૂર્ણ પ્રેમને ધરનારી એવી મુક્તિકન્યાનેજ વાંછે છે. - દુનિયામાં સર્વ કોઈ સ્વજનવર્ગદિક સ્વાર્થનિજ છે. એમ સુસ્પષ્ટ સમજ્યા છતાં કે સહદય પુરૂષ તેમાં નિષ્કારણુ મગ્ન થઈ રહે? જ્યારે મેહ માયાને પડદે દૂર ખસે છે ત્યારે અખંડ સામ્રાજ્ય સુખને સાક્ષાત્ સેવનારા ચકવતી સરખા સિંહ