________________
- સત્ય વતનું પાલન કર.'
सत्य व्रतनुं पालन कर. - પ્રિય અને હિતકારી વચનને જ્ઞાની પુરુષે સત્ય કહે છે, અને સત્ય છતાં અપ્રિય, કટુક અને અહિતકારી વચન અસત્યજ કહ્યું છે. તથા વક્તાએ વચન વ્યવહારમાં વિશેષે વિવેક રાખવાની જરુર છે.
આંધળો, લુચ્ચે લબાડ, ચેર, દુષ્ટ, ધીઠ વિગેરે વચને રાગદ્વેષાદિક વિકારથી ઉશ્ચરાયેલાં હોવાથી તે પ્રસંગે અસત્ય ઠરે છે. ' વિર, મેદ, અવિશ્વાસાદિ અનેક દેશે અસત્ય બોલવાથી ઉદભવે છે. તેમજ આલેકમાં વસુરાજાની પેરે અપવાદ અને પરકમાં અનર્થ પરંપરાને પામે છે.
- અસત્ય બેલનારને પિતાના વચનપર પ્રતીતિ બેસાડવા - નેક કુતર્કો કરવા પડે છે તેથી તેનું મન મહા માઠા ધ્યાનમાં જ મગ્ન રહે છે.
સત્ય બેલનારનું મન નિર્ભય રહે છે, તેથી તેને બેટા સંકલ્પ વિકલ્પ કરવા પડતા નથી. સત્ય વચનમાં ટેક રાખનારને દેવતા પણ સહાય કરે છે.
સત્ય વચન ક્ષીરસમુદ્રના જળ જેવું મીઠું છે તેથી સત્યનું પાન કરનારને ખારા સમુદ્રનાં જળ જેવાં અસત્ય વચનથી કદાપિ સંતેષ વળતજ નથી. - અસત્ય ભાષણથી ભેળા લોકેને અવળે રસ્તે દોરનાર જે. વે કોઈપણ વિશ્વાસઘાતી-મહાપાપી નથી. તેથી સભાસમક્ષ ભાપણ કરનારે પિતાની જવાબદારી સારી રીતે વિચારી રાખવાની