________________
૨
યતિ ધર્મ અત્રિશી. ગમાં જન છે બહુ સુખી, રૂચિ નહી કે એક • નિજ હિત હેય તિમ કીજીયે, ગ્રહી પ્રતિજ્ઞા ટેક.
દૂર રહી જે વિષયથી, કીજે શ્રુત અભ્યાસ સંગતિ કીજે સંતની, હઈયે તેહના દાસ. સમતાસે લય લાઈયે, ધરિ અધ્યાતમ રંગ; નિદા તજીયે પરત, ભજીયે સંયમ ચંગ. વાચક યશ વિજયેં કહી, એ મુનિને હિત વાત; એહ ભાવ જે મુનિ ધરે, તે પામે શીવ સાત.
ઇતિ સંયમ બત્તીસી સંપૂર્ણ