________________
૧૭૨ શ્રી જૈન હિતેપદેશ ભાગ ૩ જ.
શુદ્ધ ક્રિયા ન કરી શકે, તે તું શુ ભાખ; શુદ્ધ પ્રરૂપક હેઈ કરી, જિનશાસન સ્થિતિ રાખ. ઉસને પણ કરમ રજ, ટાળે પાળે બંધ ચરણ કરણ અનુદતા, ગચ્છાચારે સોધ. હીણે પણ જ્ઞાને અધિક, સુંદર સુરુચિ વિશાળ અલ્પાગમ મુનિ નહિ ભલે, બેલે ઉપદેશ માળ. જ્ઞાનવંતને કેવળી, દ્રવ્યાદિક અહિ નાણ; બૃહત્ કહ૫ ભાષે વળી, સરસા ભાષ્યા જાણ જ્ઞાનાદિક ગુણ મછરી, કષ્ટ કરે તે ફોક; ગ્રંથિ ભેદ પણ તસ નહી, ભૂલે ભેળા લેક જે જેહાર જવેહરી, જ્ઞાને જ્ઞાની તેમ; હોણાધિક જાણે ચતુર, મૂરખ જાણે કેમ. આદર કીધે તેહને, ઉન્મારગ થીર હોય; આહા કિયા મત રાચજે, પંચાશક અવલેય. જેહથી મારગ પામી, તેહને સામો થાય; પ્રત્યીક તે પાપી નિશ્ચયે નરકે જાય. સુંદર બુદ્ધિપણે ક, સુંદર સરવ ન થાય; જ્ઞાનાદિક વચને કરી, મારગ ચાલ્યો જાય. જ્ઞાનાદિકવચને રહ્યા, સાધે જે શીવ પંથ; આતમ જ્ઞાને ઉજળે, તે ભાવ નિગ્રંથ. નિદક નિક્ષે નારકી, બાહ્ય રૂચિ મતિ અંધ; આતમ જ્ઞાને જે રમે, તેહને તે નહિ બંધ. આતમ સાખે ધર્મ છે, ત્યાં જનનું શું કામ? જન મન રંજન ધર્મનું, મૂલ ન એક બદામ.