________________
શ્રી વીતરાગદેવની ભક્તિ કર
१० श्री वीतरागदेवनी भक्ति कर.
જે સુબુદ્ધિ પુરૂષ એકાગ્રચિત્તે સદા વીતરાગ પ્રભુની સેવા કરે છે તે રવર્ગ અને રાજ્યાદિ સંબધી સર્વ સુખને ભોગવીને અતે અક્ષયપદને પામે છે.
સ્પ
વીતરાગ પ્રભુને તજીને જે રાગ દ્વેષ યુકત દેવને ભજે છે તે દુર્મતિ ચિંતામણિ રત્નને ત્યજીને ધૂળનું ઢકુ' હાથમાં લેવા જેવું કરે છે.
જિનેશ્વર દેવનુ· સ્મરણ માત્ર કરવાથી રોગ શાક ભય ક્લેશ ગ્રહ સાકિણિ અને દારિદ્રાદિક સર્વ દુઃખ દૂર થઈ જાય છે.
જે મુગ્ધ અનેક દેવ અને અનેક ગુરૂને સેવે છે તે - ચાકાર્ય સ’બધી વિચારશૂન્ય ઉન્મત્ત જેવા છે, એમ જાણવું.
ભવ્ય કમળાને પ્રોધ કરનાર, સર્વ દુઃખને દૂર કરનાર, ત્રિભુવનપતિને સેત્રવા ચેાગ્ય, ધર્મ રત્નના સાગર, સ્વપરને અત્યંત હિતકારી, સ્વર્ગ અને મેાક્ષસુખના મુખ્ય સાધનભુત અને સકળ ગુણુના નિધાન એવા તીર્થનાથ શ્રી વીતરાગપ્રભુની હે ભળ્યે! તમે ભાવથી ભક્તિ કરી જેથી અનુક્રમે સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીને પામી તેનું સમ્યગ્ આરાધન કરીને તમે અક્ષય-અવિનાશી સુખના સપૂર્ણ અધિકારી થાઓ.
११ सद्गुरुनुं सेवन कर
જે ગુરૂ જ્ઞાન અને ચારિત્રથી યુકત છતાં નિલાલી અને ભવ્ય જીવેાના નિસ્તાર કરનાર છે, મહિતૈષીએ સેવન કરવુ' યુક્ત છે.
ધર્માપદેશક, તેનુ જ આ