________________
૧૫૩
શ્રી જૈન હતાપદેશ ભાગ ૩ જો.
શકે નહિ એવા અત્યંત કઠોર મનરાળા જીવ ઉપર પણ દ્વેષ નહિ કરતાં તેવાથી દૂરજ રહેવુ' તેનુ' નામ મધ્યસ્થ ભાવના કહેવાય છે.
(૧૮૪) ખીજી પણ અનિત્ય, અશરણ, સસાર, એકત્ર, અન્યત્ય, અશુચિહ્ન, આશ્રવ, સવર, નિર્જરા, લાક સ્વભાવ, આધિ દુર્લભ અને સ્વતત્વનું ચિતનરૂપ દ્વાદશ અનુપ્રેક્ષા,ભાવના કહી છે.
(૧૮૫) ભાવનાભવનાશિની અાત્ આવી ઉત્તમ ભાવનાથી ભવ સતતિના ક્ષય થઇ જાય છે. અને શાંતરસની વૃદ્ધિથી ચિત્તની શાંતિ-પ્રસન્નતા થાય છે. માટે મેાક્ષાથી જનાએ - વશ્ય ઉકત ભાવનાઓના અભ્યાસ ક્યા કરવા ચુકત છે.
(૧૮૬) ગમે તેટલી કળા પ્રાપ્ત થાય, ગમે તેવા આકરા તપ તપાય, અથવા નિર્મળ કિર્ત્તિ પ્રસારે પરંતુ અંતરમાં વિ વેક કળા જો ન પ્રગટી તા તે સ નિષ્ફળજ છે. વિવેક કળાથી તે સની સફળતા છે.
(૧૮૭) વિવેક એ એક અભિનવ સૂર્ય યા અભિનવ નેત્ર છે. જેથી અંતરમાં વસ્તુ તત્ત્વનું યથાર્થ દર્શન થાય એવુ અજવાળું થાય છે. માટે બીજી બધી જ જાળ તજીને કેવળ વિવેકકળા માટે ઉદ્યમ કરવા યુકત છે.
(૧૮૮) સત્ સમાગમ ચેાગે હિતાપદેશ સાંભળવાથી ચા તા આસ પ્રણીત શાસ્રના ચિર પરિચયથી વિવેક પ્રગટે છે.
(૧૮૯) વિવેકવડે સત્યાસત્યના નિણૅય કરી શકાય છે. તે વિના હિતાહિત કૃત્યાકૃત્ય ભક્ષ્યાભક્ષ્ય પેયાપેય, ઉચિતાનુચિત