________________
શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ જે.
(૧૭૦) મુમુક્ષુજનેએ ચાલવાની, બેસવાની, ઉઠવાની, સુવાની, ખાવાની, પીવાની કે બલવાની જે જે ક્રિયા કરવી પડે તે તે કઈ છવને ઈજા ન થાય તેમજ સંભાળથી જ કરવી જોઈએ.
(૧૧) મુમુક્ષુજનોએ રસમૃદ્ધ નહિ થતાં પરિમિતભેજી થવું જોઈએ.
(૧૭૨) મુમુક્ષુજનેએ સંયમ અનુષ્ઠાનને સમજપૂર્વક પ્ર માદ રહિત સેવીને અન્ય મુમુક્ષુજનેને યથાશક્તિ સંયમમાં સહાયભૂત થવું જોઈએ. એક ક્ષણ માત્ર પણ કલ્યાણાથીએ પ્રમાદ કરે ન જોઈએ.
(૧૭૩) પ્રીય મનહર અને સ્વાધીન ભેગને જે જાણી જોઈને તજે છે, તે જ ખરે ત્યાગી કહેવાય છે.
(૧૭૪) વસ્ત્ર, ગંધ, માલ્ય, અલંકાર તથા સ્ત્રી શય્યાદિક નહિ મળવા માત્રથી ભગવતે નથી, પણ મનથી તે તેવા વિ. અષયમાં સાર માનીને મગ્ન રહે છે તે ત્યાગી કહેવાય નહીં.
(૧૭૫) જે જળમાં મચ્છની પદ પંડિત માલુમ પડે કે આકાશમાં પંખીની પદ પંકિત જણાય, તેજ સ્ત્રીના ગહન ચરિત્રની સમજ પડી શકે, તાત્પર્ય કે સ્ત્રીના ચરિત્રને પાર પામ અશકય છે.
(૧૬) પ્રિયાલાપથી કોઇની સાથે વાત કરતી કામની કટાક્ષ વડે કોઈ અન્યને સાનમાં સમજાવતી હોય તેમ વળી હ‘દયથી તે કઈ બીજાનું ધ્યાન દૂચિંતવન કરતી હોય, એવી -સીની ચંચળતાને ધિક્કાર પડે. સ્ત્રીએ પ્રાય: કપટની જ પેટી