________________
વિરાગ્યસાર અને ઉપદેશ રહસ્ય. ૧૪૩ લેવા ગ્ય છે પણ પડતાના દાખલા લેવા યોગ્ય નથી. ચઢતાના દાખલાથી આત્મામાં શુરાતન આવે છે, અને પડતાના દાખલાથી કાયરતા આવે છે.
(૧૨૬) હાય તે પુરૂષ હોય કે સ્ત્રી હેય પણ ખરે પુરૂષાર્થ સેવવાથી જ તે સદ્ગતિ સાધી શકે છે. પુરૂષ છતાં પુરૂષાર્થહીન હોય તે તે પુંગણમાં નથી અને સ્ત્રી છતાં પુરૂષાર્થચેગે પુંગણનામાં ગણવા ગ્યજ છે. પૂર્વ અને ઉત્તમ સ્ત્રીઓએ પુરૂષાર્થના બળે પરમ પદને અધિકાર પ્રાપ્ત કર્યો છે. મેક્ષાથી જનેએ એવા ચઢતાના દાખલા લેવા ગ્ય છે. તેથી સ્વપુરૂષાર્ચ જાગૃત થાય છે.
(૧૨૭) કેવળ પુરૂષજ પરમપદને અધિકારી છે, સ્ત્રીને તે અધિકાર નથી, એમ બેલનારા પક્ષપાતી યા મિથ્યાભાષી છે. ખરી વાત તે એ છે કે જે ખરે પુરૂષાર્થ સેવે છે, તે હાય તે પુરૂષ હોય યા તે સ્ત્રી હેય પણ અવશ્ય પરમપદને અધિકારી લેવાથી પરમ-પદ મેક્ષ સુખને સાધી શકે છે. પુરૂષની પેરે અનેક સ્ત્રીઓએ પૂર્વે પરમપદ સાધેલું છે.
(૧૨૮) સમ્યગૂ જ્ઞાન દર્શન અને ચારિત્રનું વિધિવત્ પલન કરવું તે ખરે પુરૂષાર્થ છે. પુરૂષાર્થ હીન કાયર માણસે તેમ કરી શક્તાં નથી.
(૧૨૯) અહિંસાદિક પાંચ મહાવ્રત તથા રાત્રીજનને સર્વથા ત્યાગ કરવારૂપી છડું વ્રત વિવેકબુદ્ધિથી સમજીને ગ્રહણ કરી સિંહની પેરે શુરવીરપણે તે સર્વ વ્રતનું યથાવિધિ પાલન કરવું તથા અન્ય ગ્ય-અધિકારી સ્ત્રી પુરૂષને શુઢમાર્ગ સમજા