________________
૧૪૨
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૩ જો
કષાયના પણ અંત આવે છે, રાગદ્વેષ રૂપ કષાયના ક્ષય થવાથી ઘાતિ કર્મના ક્ષય થાય છે, અને અનંત જ્ઞાનાદિક સહુજ અનંત ચતુષ્ટયી પ્રગટ થાય છે. યાવત્ અવશિષ્ટ અઘાતિ કના પણ અંત થતાંજ અજ અવિનાશી મેક્ષ પદવી પ્રાપ્ત થાય છે..
(૧૨૦ ) મન અને ઇન્દ્રિયાને વશ કરીને વિષયલાલસા તજવાથી આવા અનુપમ લાભ થતા જાણીને કાણુ હતભાગ્ય કામ ભોગની વાંછા કરીને આવા શ્રેષ્ઠ લાભ થકી ચૂકશે ? મુમુક્ષુ જનાને તે વિષયવાંછા હાલાહલ ઝેર જેવી છે.
( ૧૨૧) વિષયલાલસા હાલાહલ ઝેરથી પણ આકરી છે કેમકે ઝેરતા ખાધા બાદજ જીવનું જોખમ કરે છે અને વિષયનુ ચિંતવન કરવા માત્રથી ચારિત્ર પ્રાણનુ જોખમ થાય છે, અથવા વિષ ખાધું હતું એકજ વખત મારે છે, પણ વિષયવાંછા તે જીવને ભવાભવ ભટકાવે છે.
(૧૨૨ ) વિષયસુખને વૈરાગ્ય ચેાગે તજીને ફરી વાંછનાર વમન લક્ષી શ્વાનની ઉપમાને લાયક છે.
(૧૨૩) ચેગમાર્ગથી પતિત થતા મુમુક્ષને યોગ્ય આલઅન આપીને પાા માર્ગમાં સ્થાપવામાં અનર્ગળ લાભ રહેલ છે.
(૧૨૪) જેમ રાજીમતિયે રથનેમિને તથા નાગિલાએ ભવદે. વ મુનિને તથા કાશાએ સિંહ ગુફાવાસી સાધુને પ્રતિબધ આપીને સયમ માર્ગમાં પુનઃ સ્થાપ્યા, તેમ નિઃસ્વાર્થ બુદ્ધિથી મા ક્ષાર્થી જીવને અવસર ઉચિત આલબન આપનાર મેટા લાભ હાંસલ કરી શકે છે.
(૧૨૫) માક્ષાથી જનાએ હંમેશાં ચઢતાના દાખલા