________________
વૈરાગ્યસાર અને ઉપદેશ રહસ્ય
૧૩૫૪
છે; એવા પરમાત્મપદ પ્રાપ્ત મહાપુરુષોજ માક્ષાર્થીએ એ ધ્યાવા ચેાગ્ય છે,
(૮૨) એવા પરમાત્માનું ધ્યાન કરવાથી મન સ્થિર થા ચ છે, ઇ"દ્રિયા અને કષાયના જય થાય છે, અને શાંત રસની પુષ્ટિથી આત્મા પોતેજ પરમાત્મપદના અધિકારી થાય છે, ઘન ઘાતિ ક્રમના ક્ષય થતાંજ પાતે પરમાત્મ રુપ થાય છે, માટે માક્ષાર્થી જનાએ એવાજ પરમાત્મ પ્રભુનું ધ્યાન કરવુ` કે જેથી તે પોતે પણ તદ્રુપજ થાય. (૮૩) એવા પરમાત્મપદ અઘાતિ ક્રમ ક્ષય થતાં સુધી તે। સંપૂર્ણ કાઁથી મુકત થયે છતે તે
પ્રાપ્ત પુરુષા પણ અવશિષ્ટ શરીરધારીજ હોય છે પણ શરીરમુકત-અશરીરી પૂર્ણ
સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થાય છે અને એકજ સમયમાં સથા સર્વ અંધન મુકત થયા છતા લાકના અગ્ર ભાગે જઇ અક્ષય સ્થિતિને ભરે છે.
(૮૪) ત્યાં તે અનત જ્ઞાનાહિક સ્વરૂપ સ્વભાવમાં સ્થિત છતાં પરમાનંદમાં મગ્ન રહે છે જન્મ મરણાદિક સર્વે બધનથી સથા મુકતજ રહે છે એવા સિદ્ધ પરમાત્મા પણ અનંત છે. (૮૫) એવા સિદ્ધ ભગવાનના સદ્ગુણાનું અનુકરણ કરીને જે તેમનુ અભેપણે ધ્યાન કરે છે તે સ્મીતાશા પણું તેવીજ સ્થિતિને અંતે ભજે છે.
(૮૬) એવા ભાવી સિદ્ધ પુરૂષષ પણ અનત છે.
તે
(૮૭) ઉત્તમ પ્રકારના આચાર વિચારમાં કુશલપણે પ્રવર્તતા છતા અન્ય માક્ષાથી વર્ગને પ્રવતાવનારા આચાર્ય મહારાજા, પવિત્ર અંગ ઉપાંગરૂપ આગમ સિદ્ધાંતને સપૂર્ણ જા