________________
શ્રી જૈહિતાપદેશ ભાગ ૩ .
( ૧ ) મદ્ય ( Intoxication ) વિષય ( evil propensities ) કષાય (wrathete. ) નિદ્રા ( Idleness ) અને વિકથા-કપાલ કથારૂપ પાંચ પ્રકારના પ્રમાદ જીવાને દુરંત વ્યથા
માં પાડે છે.
૧૩૧
( ૧૨ ) જગન્ ગુરૂ જિનેશ્વર પ્રભુના પવિત્ર વચનનું ઉર્દૂઅન કરીને સ્વચ્છ ંદ વર્ઝન ચલાવવુ એજ પ્રમાદનુ વ્યાપક લક્ષણ છે.
(૬૩) એવા પ્રમાદના જોરથી ચૌદ પૂર્વધર સમાન સમર્થ પુરૂષો પણ સત્ય ચારિત્ર ધર્મથી ચલાયમાન થઈ પતિત થઈ ગયા છે, તેા બીજા અલ્પજ્ઞ અને આછા સામર્થ્યવાળાઓનુ તા કહેવુંજ શું?
(૬૪) થાડુ' ઋણું, થાડું' ત્રણ, ( ચાંદુ) થોડો અગ્નિ અને થોડા કષાયના પણ કદાપિ વિશ્વાસ કરવા નહિ. કેમકે તે સવ ચેડામાંથી વધીને માટુ' ભયંકર રૂપ ધારણ કરે છે.
(૬૫) જ્યાં સુધી ક્રોધાદિ ચારે કષાયાને સર્વથા ક્ષય થાય નહિં, ચાડો પણ કષાય શેષ રહ્યા ત્યાં સુધી તેના વિશ્વાસ કરવા નહિ. થાડા પણુ અશિષ્ટ રહેલા કષાયની ઉપેક્ષા કરવાથી કવચિત્ ભારે વિષમ પરીણામ આવે છે, માટે તેમના સત્રથા ક્ષય ફરવા સતત્ પ્રયત્ન કરવા યુક્ત છે.
(૬૬) જ્ઞાની પુરૂષા ક્રોધાદિક ચારે કષાયને ચંડાળ ચોકડી તરીકે ઓળખાવે છે, અને તેનાથી સર્વથા અળગા રહેવા આ ગ્રહ કરે છે..
(૭) રાગ અને રિણામ છે, અથવા તે
દ્વેષ એ અને ક્રોધાદિક ચારે કષાયનું ૫
:
રાગ અને દ્વેષથી ઉકત ક્રોધાદિ ચારે