________________
૨૨૦
શ્રી જૈનહિતોપદેશ ભાગ ૩ જો, ગાવામાં આવે છે તેમ અહિં ચારિત્ર લમીને વરનાર પૂણાનદીને સર્વ પરમાર્થથી થયું છે. સમ્યમ્ જ્ઞાન અને ચારિત્રના મે-ળાપથી સર્વત્ર આવી ઘટના થાય છે અને થશે. એમાં શું આશ્ચર્ય છે? અપિતુ કંઈજ નહિ,
भावस्तोमपवित्रगोमयरसै लिप्नैव भूः सर्वतः ॥ संसिक्ता समतोदकैरथपथि न्यस्ता विवेक स्रजः॥ अध्यात्मामृतपूर्णकामकलशश्चक्रेऽत्र शास्त्रे पुरः ॥ पूर्णान्दघने पुरं प्रविशति स्वीयंकृतं मंगलम् ॥ १६ ॥
૧૦. પૂણનંદઘન પિતે અપ્રમાદ નગરમાં પ્રવેશ કર્યો છે, પવિત્ર ભાવનાઓ પી ગમયથી ભૂમિ લિપેલી છે, ચેતરફ સમતાપી જળને છટકાવ કરેલો છે, માર્ગમાં વિવેકરૂપી પુ૫ની માળાઓ પાથરેલી છે, અને અધ્યાત્મરૂપી અમૃતથી ભરેલ મંગલ કલશ આ શાસ્ત્ર દ્વારાજ આગળ કરે છે. એમ વિવિધ ઉપચારથી નિજ ભાવ મંગલ કર્યું છે.
गच्छे श्री विजयादिदेव सुगुरोः स्वच्छे गुणानां गणैः॥ प्रोटिं प्रोढिम धाम्नि जीतविजयप्राज्ञाः परामैयरुः ॥