________________
ઉપસંહાર
|| ચર્થ છે ૮. જ્ઞાનસારથી ગુરૂ (વજનવાળા) થયા છતાં સાધુજનો ઉચી ગતિજ પામે છે. કદાપિ નીચી ગતિમાં જતાજ નથી એ આશ્ચર્ય છે. કેમકે ભારે વજનવાળી વસ્તુ તે સવભાવિક રીતે. નીચેજ જવી જોઇયે.
૯. જ્ઞાન વિના શુષ્ક ક્રિયાથી માત્ર નામનેજ કલેશ ક્ષય થાય છે અને જ્ઞાનસારની સહાયથી તે સમૂળગે કલેશને. ક્ષય થઈ શકે છે.
૧૦. જ્ઞાનયુક્ત કિયા સેનાના ઘડા જેવી છે, એમ વેદ: વ્યાસાદિક કહે છે તે વ્યાજબી છે કેમકે કદાચ તે ભાંગે તે પણ સેનું જાય નહિં. ફક્ત ઘાટ ઘડામણ જાય. તેમ કદાચ કર્મવ-: શાત જ્ઞાની ક્રિયાથી પતિત થઈ જાય તે પણ તત્ ક્રિયા સંબંધી તેની ભાવના નષ્ટ થઈ જતી નથી.
૧૧. ક્રિયા શૂન્ય જ્ઞાનમાં અને જ્ઞાન શુન્ય ક્રિયામાં જે. ટલે સૂર્ય અને ખજુવામાં તરે છે એટલે જ આંતરે છે. અથૉત્ કિયા રહિત પણ ભાવના જ્ઞાન સૂર્ય સમાન છે અને જ્ઞાન શૂન્ય શુષ્ક ક્રિયા માત્ર ખાવા જેવી છે.
૧છે. વિભાવથી સંપૂર્ણ વિરમવા રૂપ યથાર્થ ચારિત્ર પણ વિશિષ્ટ જ્ઞાનનું જ ફળ છે એમ સમજીને એવા ઉત્કૃષ્ટ ચારિત્રની સિદ્ધિ માટે જ્ઞાનથી અભિન્ન એવા સંયમમાર્ગમાં દષ્ટિ દેવી. જેથી સંયમની પુષ્ટિ થાય એ જ્ઞાન અને અભ્યાસ પ્રમાદ રહિત કર. સંપૂર્ણ અભ્યાસથી સહજ ચારિત્ર સિદ્ધ થશે.