________________
૧૧૬ શ્રી જેન હિતેશ ભાગ ૩ જે.
॥ रहस्यार्थ ॥ ६. सया विपत (निप) सने विरोहित એવા આ જ્ઞાનસારને પ્રાપ્ત થયેલા અને પરઆશાથી મુકત થચેલા મહાત્માઓને અહિંજ મેક્ષ છે. અર્થાત્ એવા ગીશ્વર જીવનમુક્ત છે.
૭. જ્ઞાનસારના ઉત્તમ રહસ્ય વડે જેનું મન દ્રવિત (શાન્ત શીતલ) થયું છે, તેને તીવ્ર મેહ અગ્નિથી દાઝવાને ભય નથી. અથાત્ આનું સાર રહસ્ય જેને પરિણમ્યું છે તેને મોહ પરાભવ કરી શકો નથી. अचिन्त्या कापि साधूनां, ज्ञानसार गरिष्ठता ॥ गतिर्ययोर्ध्वमेव स्या, दधः पातः कदापि न ॥८॥ क्लेशक्षयो हि मंडूक, चूर्णतुल्यः क्रियाकृतः ॥ दग्धतच्चूर्णसदृशो, ज्ञानसार कृतः पुनः ॥ ९ ॥ ज्ञानपूतां परेऽप्याहुः, क्रियां हेमघटोपमां ॥ युक्तं तदपि तद्भावं, न यद्भग्नापि सोज्झति ॥१०॥ क्रियाशून्यं च यज्ज्ञानं, ज्ञानशून्या च याक्रिया ॥ अनयोरंतरं ज्ञेयं, भानु खद्योत योरिव ॥ ११ ॥ चारित्रं विरतिः पूर्णा, ज्ञानस्योत्कर्ष एव हि ॥ ज्ञानाद्वैतनये दृष्टि, यातद्योग सिद्धये ॥ १२ ॥