________________
શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જે. જેણે વૈરાગ્ય ખર્શથી ઈદ્રિય ચેરેને હણ્યા છે તેને જ ખરેખર મેક્ષ થાય છે. બાકી બીજા કાયાકલેશે વડે શું વળવાનું છે? માટે પ્રથમ મન અને ઈદ્રિયેને જ વશ કરી લેવાની જરૂર છે. તે વિના કરવામાં આવતી કષ્ટકરણ કષ્ટહરણી થવાની નથી.
મનને ય કરીને જેમણે ઈદ્રિને નિગ્રહ કર્યો નથી તેમણે સાધુ-મુદ્રા ધારણ કરીને કેવળ પિતાના આત્માને ઠગ્યે જ છે. એમ નિશ્ચય સમજવું.
જે પિતાની ઈદ્રિયોને પણ જીતવાને સમર્થ થઈ શકતા નથી તેમની દીક્ષા કે તપસ્યામાં કાંઈ માલ જેવું નથી. ઈદ્રિચેના ગુલામ થઈને ઉલટા તે ધર્મની અપભ્રાજનારૂપ મહા અનર્થને પેદા કરે છે. માટે દીક્ષા ગ્રહણ કર્યા પહેલાં જ એગ્ય વિચાર કરવાની જરૂર છે. દીક્ષા લીધા બાદ તે ઈદ્રિ ઉપર સંપૂર્ણ કાબુ રાખવા અહોનિશ લક્ષ રાખી રહેવાની ખાસ જરૂર છે. કેમકે વિરક્ત આત્માને પણ તે વિષયપાસમાં પાડી નાંખતાં ચુકતી નથી.
ઈદ્રિયરૂપી દુર્ધર ચેરે જીવનાં વ્રતજ્ઞાનાદિ ગુણ રત્નથી ભરેલા જગતારક ભાંડેને ક્ષણવારમાં ખુલના પાડે છે. તેથી જે મુનીશ્વરે સુનદ્ધ થઈને મહાવ્રતરૂપી બાણ સાવધાનપણે રહી મર્યાદામાં રહ્યા છતાં ધ્યાનરૂપ તીરથી તેમને મમમાં હણે છે, તેઓ જ સુખેસમાધે મોક્ષપુરીમાં જઈ શકે છે.
८ स्त्रीनो संग-परिचय तज. - સ્ત્રી કેવળ કામવિકારનું ઘર છે, એમ સમજી સાધુ જ