________________
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૩ જે,
૫. જેમ સાવરની પાલ તાડી નાંખવાથી માંહેતુ' સર્વ જલ ક્ષણ માત્રમાં બહાર વહી જાય છે, તેમ પરિગ્રહરુપી પાલ તા. ડવાથી–મુના ત્યાગ કરવાથી સર્વ કર્મમલના ક્ષણવારમાં નાશ થાય છે. ગમે તેટલી કકરણી કરતા છતાં અંતરના મેલ ધાવા માટે મુર્છાના ત્યાગ કર્યા વિના શુદ્ધ થવાતુ નથી. માટે વિવેકપૂર્વક બાહ્ય અને અતર ઉભય પરિગ્રહના પરિહાર ક રવા ઘટે છે.
૮૮
૬. સ્ત્રી પુત્ર લક્ષ્મી વિગેરેની મૂા તજી કેવલ જ્ઞાન ધ્યાન"નાજ અભ્યાસ કરનારા સાધુપુરૂષોને પુદ્ગલની શી પરવા છે ? સ્રી પુત્રને તજીને જો પુન: પરિગ્રહ મમતાથી લેાક પરિચય કરી જ્ઞાન ધ્યાન ન કર્યું, સયમમાર્ગ સમ્યગ્ સૈન્યે નહિ; મૂ મમતાજ વધારી તા પ્રથમનાં સ્રી પુત્રાદિકને તજીને શુ' કમાણા ? ઉલટી ઉપાધિ વધારવાથી વિશેષે વિડ`ખનાપાત્ર થવાના. તેમ ન થાય એવુ* લક્ષ રાખવુ જ જોઇયે.
છ. જેમ વાયરા વિનાના સ્થળવડે દીવા સ્થિર રહી શકે છે બુઝાતા નથી તેમ ધ-ઉપગરણેાવડે નિષ્પરિગ્રહતા સાધી શકાય છે. ધર્મની વૃદ્ધિ કરનારાં સાધનજ ધમ-ઉપગરણ ગણાય છે. તેમનું મમતારહિત સેવન કરતાં છતાં ગમે તે અક્ષય સુખના અધિકારી થઇ શકે છે. પણ જે તેમાંજ ઉલટી મમતા કરવામાં આવે તે તે ઉપગરણ કેવળ અધિકરણ (શસ્ત્ર) રૂપજ ગણાય. માટે મમતા રહિત જ્ઞાનદર્શન કે ચારિત્રનાં ઉપગરણાવડે આત્મ ઉપગારની સિદ્ધિ થાય તેમ યત્નથી પ્રવર્તવુ' એમ વિવેકથી ધર્મ ઉપગરણને સેવનારને ધર્મની વૃદ્ધિજ થાય છે. પણ જો તેમાં વિવેકની ખામીથી ઉલટી મમતા સ્થપાય તે તેથી ધર્મની