________________
લાસ જ્ઞાત્યાગાષ્ટમ
आत्मसाक्षिक सद्धर्म, सिद्धौ किं लोकयात्रया ॥ तत्र प्रसन्नचंद्रश्च भरतश्चनिदर्शने ॥ ७ ॥ लोकसंज्ञोज्जितः साधुः, परब्रह्मसमाधिमान् ॥ सुखमास्ते गतद्रोह, ममता मत्सर ज्वरः ॥ ८ ॥
ge
॥ રદ્દસ્યાથ
૧. સૌંસારરૂપી વિષમ ઘાટીના પાર પમાડનાર પ્રમત્તગુણુસ્થાનક જેને પ્રાપ્ત થયું છે એવા લેાકેાત્તર સ્થિતિવાલા મુનિ લોકસંજ્ઞાના ત્યાગજ કરે છે. વિષય કષાયને વિવશ થઇ જેમ દુનિયા દોરાય છે તેમ શ્રેષ્ઠ મયાદાશીલ મુનિરાજ લેાકપ્રવાહમાં ખેચાઈ જતા નથી. તેતા સ્વભાવમાં સ્થિત છતા સયમ આચરણમાં સદા સાવધાન થઇ રહે છે.
૨. જેમ કેાઈ મૂખ ખેરડીનાં ફૂલ લઇ બદલામાં ચિ‘તા. મણી રત્ન આપી દે છે, તેમ મૂઢ માણસ જનરજન માટે શ્રેષ્ઠ ધર્મને હારી જાય છે, જેને સત્ય ધની કદર નથી તે ખાપડાથી ચિતામણી જેવા અમૂલ્ય ધર્મ સાચવી શકાતા નથી.અને લેાકરંજન માટે શ્રેષ્ટ લાભને ચુકી જાય છે. પાછળથી તેને દુનિયાની દેખાદેખી કરવાથી બહુ ષ્ટ સહન કરવું પડે છે.
૩. લાકસ જ્ઞા એ એક માટી નદીના પ્રખલ પ્રવાહ છે તેમાં પ્રવેશેલા કાણુ કાણુ તણાયા નથી ? તેને તરીને પાર જવાને સમર્થતા કેવલ સામેપૂરે ચાલનારા રાજહંસ સમાન મહામુનિરાજ