________________
શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ જ. મુનિ ચૂકતા નથી તેનું મુખ્ય કારણ ભવભયજ છે. એમ સાધ્ય દષ્ટિથી શુદ્ધ વ્યવહારનું સેવન કરતાં કરતાં જ્યારે પિતાના આત્મામાં સહજ સમાધિ જાગે છે, જ્યારે સાક્ષાત્ આત્મ-અનુભાવ જાગે છે ત્યારે ભાવભય પણ અંતર સમાઈ જાય છે.
॥ २३ ॥ लोकसंज्ञात्यागाष्टकम् ॥ प्राप्तः षष्ठगुणस्थानं, भवदुर्गादिलंघनम् ॥ लोकसंज्ञारतो न स्याद्, मुनिर्लोकोत्तर स्थितिः ॥१॥ यथा चिंतामणिं दत्ते बठरोबदरीफलैः ॥ हाहा जहाति सद्धर्म, तथैव जनरंजनैः॥ २ ॥ लोकसंज्ञा महानद्या, मनुश्रोतोऽनुगा न के ॥ प्रतिश्रोतोऽनुगस्त्वेको, राजहंसो महामुनिः ॥३॥ लोकमालंब्य कर्तव्यं, कृतं बहुभिरेव चेत् ॥ तथा मिथ्यादृशां धर्मो, न त्याज्यः स्यात्कदाचन ॥४॥ श्रेयोऽर्थिनो हि भूयांसो, लोके लोकोत्तरे च न॥ स्तोकाहि रत्नवणिजः, स्तोकाश्चस्वात्म साधकाः॥५॥ लोकसंज्ञाहताहंत, नीचैर्गमन दर्शनैः॥ . शंसयन्ति स्व सत्यांग, मर्मघातमहाव्यथां ॥ ६॥