________________
અનાત્મસાષ્ટમ गुणौघान् बुद् बुदी कृत्य, विनाशयसि किं मुधा॥७॥ निरपेक्षानवच्छिन्ना, नंतचिन्मात्रमूर्तयः॥ योगिनो गलितोत्कर्षा, प्रकर्षानल्पकल्पनाः ॥ ८॥
૧. જે તું ગુણેથી પૂર્ણ નથી તે આત્મ-પ્રશંસા કરવાથી સયું. તેમજ જે તું ગુણથી પૂર્ણ છે, તે પણ આત્મ-પ્રશંસા કરવાનું કંઈ પણ પ્રજન નથી. કેમકે ગુણહીનને ખેતી આત્મ–પ્રશંસાથી કંઈ ફાયદો થતો નથી. તેમજ સંપૂર્ણ ગુણવંતને કૃત કૃત્યપણાથી પરસ્પૃહા નષ્ટ થઈ જવાથી પોતાની પ્રશંસા પિતાના મુખે કરવાનું કંઈ પણ પ્રજન રહેતું જ નથી.
૨. જેમ જલના પ્રબલ પ્રવાહથી વૃક્ષનાં મૂલાડીયાં ઉઘાડાં પી જવાથી તેને ફલ બેસતાં નથી, તેમ આત્મ-ઉત્કર્ષથી કરેલાં સુકૃતને પ્રગટ કરી વખાણવાથી વિશિષ્ટ આત્મ લાભ સંપાદન થઈ શકતું નથી.
૩. આપણુ ગુણનું બીજા અવલંબન કરે તે હિતકરી થાય છે, પણ જે પિતાના ગુણ તેિજ ગાવા બેસે તે તેથી અર્ધગતિની પ્રાપ્તિ થાય છે. ગુણગ્રાહી જનેને ગુણીના ગુણ ગાવા ઉચિત અને હિતકારી છે પણ ગુણી માણસે સ્વમુખે સ્વગુણ ગાવા અનુચિત અને અહિતકારી જ છે. માટે મેક્ષાથી જને એ સદા ગુણગ્રાહી થવા સાથે આત્મશ્લાઘાને સમૂળગે ત્યાગ કર ઉચિત છે. સ્વશ્લાઘાર્થી પ્રાણી લઘુતાને જ પામે છે.