________________
૪ મિથ્યાત્વના ત્યામાં કર
मिथ्यात्वना प्रकार तथा उक्त दोषने सेवनारनां नाम.
૧ આભિગહિ–પરીક્ષા રહિત કેવળ સ્ત્રસમય પ્રમાણે એકાંતવાદી દર્શના.
૨ અનભિગ્રહિ–વિવેક શૂન્યપણે સત્યાસત્યને સમજ્યા વિના સર્વ દર્શનને સમાન સમજનાર.
૩ સાંશયિક—સત્ય સર્વજ્ઞ વચનમાં (ન્યાય વિરુદ્ધુ) શકા ચારનાર મૂત્મા.
૪ અનાલાગિક–ઉપયોગ શૂન્યપણે મૂચ્છિત દશામાં વર્તનાર એકેન્દ્રિય, વિકલે‘દ્રિય વિગેરે,
૫
૫ આભિનિવેશિક–જાણી જોઇને હુઠ કદાગ્રહથી સત્ય વસ્તુના અનાદર કરીને અસત્ય વસ્તુ (ધર્મ) ના સ્વીકાર કરી તેનુ ંજ સ્થાપન કરનાર નિન્હેવા વિગેરે.
ઉક્ત મિથ્યાત્વ મહા દોષથી ભરેલા જીવા સત્ય ધર્મને સેવી શતા નથી. જેમ વરાતુર જીવને દૂધ સાકર ભાવતાં નથી તેમ મિથ્યામતિને સત્ય ધર્મ રૂચતા નથી. જેમ રોગીને કુપથ્ય વ્હાલું લાગે છે તેમ તેને દુધમ પ્રિય લાગે છે, છતાં પાપકામૈકનિષ્ટ સૌઘ સમાન સદ્ગુરૂ મિથ્યામતિને વારવા અને શુભ મતિને ધારવા ભન્ય જીવાને નીચે મુજબ હિતાપદેશ આપે છે હે ભળ્યે ! સકલ પાપનું મૂળ, દુઃખ વૃક્ષનું ખીજ, નર્કગૃહનું દ્વાર, સ્વર્ગ, અપવર્ગનું ભારે વિશ્વ, પરમ પુરૂષ નિદ્ય, અને મૂઢ
;