________________
પર
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૩ જો.
છતાં મૂઢ લાકોને દેહ શૈાચ કરવાને મોટા ભ્રમલાગેલે હોય છે, તેથી અશુચિ મય દેહને સાફ સુફ કરવા અહોનિશ યત્નકર્યા કરે છે. ૫. ખરેખરા પવિત્ર શાચના અર્થીએ સમતા રસના કુડ. માં સ્નાન કરીને સર્વ પાપમલના ત્યાગ કરી પાવન થવુ. જેથી પુનઃ મલીન પણ' થાયજ નહિ. પૂર્વ મહાપુરુષોએ આવેજ ઉત્તમ શાચ પાતે શેવી સર્વને હિત માટે બતાવ્યા છે, તે મુજખ જે વર્તે છે તેઓ પરમ પવિત્ર મહાપુરુષોની ગણનામાં આવે છે.
૬. જે દેહાર્દિક પરવસ્તુઓમાં મમતા આંધે છે તે આપડા પેાતેજ બધાઈ જાય છે, એમ સમજીને સુવિવેકી જના પરવસ્તુઓમાં આસક્તિ ધારતા નથી,
૭ વિદ્વાન પુરુષ જ્ઞાન ચક્ષુથી સર્વ પદાર્થને વસ્વભાવમાંજ રહેતા દેખે છે. સયુક્ત વસ્તુના વિયાગ થાય છે, પણ કાઇ વ. તુ પોતાના મૂલ સ્વભાવ તજી દેતી નથી, એમ જ્ઞાની પુરુષ સાક્ષાત્ અનુભવી પોતે સ્વસ્વભાવમાંજ સ્થત રહે છે. રાગદ્વેષને તજી સર્વત્ર સમભાવથીજ અનુવર્તન કરનારાજ વિદ્વાન્ ગણાય છે.
૮. સદ્વિદ્યારૂપી અંજનશલાકા (સલી )થી અવિવેકરૂપી અધકાર નષ્ટ થયે છતે ચેગી પુરૂષો પોતાના ઘટમાંજ પરમાત્માને સાક્ષાત્ દેખે છે. સદ્વિવેકવાન ચેગી સર્વ વિભાવને દૂર કરીને પરમાત્મ ભાવને સાક્ષાત્ અનુભવે છે,
॥ શ્ડ ॥ વિવેાષ્ટમ્ ॥ कर्म जीवं च संश्लिष्टं, सर्वदा क्षीर नीवत् ॥