________________
૪૬
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૩ જો
પ્રતિષ્ઠાથી શ્રેષ્ઠતા અને જાતિગુણુથી ખ્યાતિને પ્રગટ કરતાજ નથી. જે લેાક પૂજા, પ્રતિષ્ઠા કે ખ્યાતિના વિકલ્પ નહિ કરતાં સ્વકર્તવ્યજ બજાવ્યા કરે છે તેજ ખરા નિસ્પૃહી છે. ખરા નિઃસ્પૃ હી સ્વપ્નમાં પણ પરોપકારના બલા ઇચ્છતા નથી,
૭. ભૂમી એજ એની શય્યા છે, મધુકરી વૃત્તિથી જેને લેજન કરવાનુ છે, હેરવાને જેને જીર્ણપ્રાય વસ્ત્ર છે, અને વનમાં જેને વસવાનું છે, એવા નિઃસ્પૃહી પુરુષને ઉત્તમ પ્રકારના સતીષ ચેાગથી ચક્રવર્તી કરતાં પણ અધિક સુખ છે. જેણે સ'સારના ખાટા વૈભવ તજીને સહેજ આત્મ ઐશ્વર્ય પામવા ઉત્તમ સયમનુ સેવન આદર્યુ છે, એવા આમ સયમી મહાપુરુષ ચક્રવતીથી ઓછા સુખી નથી. ખાટા કલ્પિત આનંદ તજી સહેજ આનંદ સાધનાર સત્પુરુષ સત્તમ સુખી છે. પરસ્પૃહા રહિત-નિઃસ્પૃહી નિગ્રંથ એવુ* સર્વોત્તમ સુખ સાધી શકે છે.
૮. સુખનું અને દુઃખનું સક્ષેપથી આવુ' લક્ષણ શાસ્ત્રમાં મહેલ' છે કે પરસ્પૃહા એજ મહા દુઃખ છે અને નિઃસ્પૃહતા એજ પરમ સુખ છે. માટે મેાક્ષાર્થીએ પરપૃહા તજી નિઃસ્પૃહ થવુ યુક્ત છે.
॥ ૨૩ | મૌનામ્ ॥
मन्यते यो जगत्तत्त्वं, स मुनिः परिकीर्तितः ॥ सम्यक्त्वमेव तन्मनं, मौनं सम्यक्त्वमेव च ॥ १ ॥ आत्मात्मन्येवयच्छुद्धं, जानात्यात्मानमात्मना ॥