________________
નિસ્પૃહાષ્ટકમ
૪૫
૨. પરસ્પૃહાવંત પ્રાણીએ હાથ જોડી જોડીને કાની કાની પ્રાર્થના કરતા નથી ? સસ્પૃહી સર્વ કેાઈના દાસ છે અને અપાર જ્ઞાનવાન નિઃસ્પૃહીને તેા જગતમાં કોઇની પરવા નથી. પુદ્ગલાનની પ્રાણી પેાતાના સ્વાર્થ માટે ગમે તેવાની પણ પ્રાર્થના કરવા ચુકતા નથી. અને જ્ઞાનાન'દી નિઃસ્પૃહીને કાઇની કશી પ રવા નહિ હાવાથી તેતા સદાન૪માં સ્વાધીનપણે વર્તે છે.
૩. તત્ત્વવેદી પુરૂષા જ્ઞાનરૂપી દાતરડાથી પૃહારૂપી વિષ વેલડીને ઈંઢી નાંખે છે કેમકે પરસ્પૃહાથી મુખ શેષ મૂર્છા અને દીનતાહિક દોષોને સેવવા પડે છે. જ્ઞાની વિવેકી પુરૂષો તેવી સ્પૂ હાને દોષનુ મૂળ જાણીને સમૂલગી છેદવા તત્પર રહે છે.
૪. ડાહ્યા માણસે સ્પૃહાને કુમતી ચ'ડાલણીની સ’ગત ૩રનારી જાણીને ચિત્ત-મદિરમાંથી દૂર કરવી જોઇએ. કુમતિને પોષનારી સ્પૃહાને સદ્વિવેકીજના સેવતાજ નથી, પણ ભૂતના ઉતારની જેમ સમજીને તેને ઘરથી બહાર કાઢે છે. આવા નિઃ પૃહી પુરૂષો સદા સુખમાં મગ્ન રહી શકે છે.
૫. સ્પૃહાવત લેાકેા અત્યંત તુચ્છ અને હુલા જણાતા છતાં ભવસાગરમાં ડુખી જાય છે, તે મહા આશ્ચર્યકારક છે. કેમકે હલકી વસ્તુ તે તરવીજ જોઇએ અને ભારે વસ્તુજ ડુમવી જોઇએ એવા કુદરતી નિયમ છે તેનું આમાં ઉદ્ધૃધન થતુતે. ખાય છે. તેનું સમાધાન એવું છે કે તેએ સ્વભાવે તુચ્છ છતાં મમતા દ્વેષથી એવા તા ભારે થયેલા હાય છે કે બેહદ ભારથી ભરેલા વહાણની જેમ તેએ અધોગતિજ પ્રાપ્ત કરે છે.
૬. નિઃસ્પૃહી પુરુષ લેાકવંદનીકતાથી પેાતાની વડીલતા,