________________
નિસ્પૃહાષ્ટમ,
૪૩
પરંતુ સ્થાન વિશેષથી તે જ્ઞાનની કે ક્રિયાની મુખ્યતા હોય. છે. વ્યવહાર સાધન વડે નિશ્ચય સાધ્ય થાય છે, અને નિશ્ચય સાધનથી મેક્ષ સાધ્ય થાય છે. વ્યવહાર એ મેશનું પરંપર કારણુ છે અને નિશ્ચય અનંતર કારણ છે. ઉભયનું મીલન થ. વાથી શીઘ મેક્ષ સાધના સિદ્ધ થાય છે. માટે મેક્ષાર્થીએ નિશ્ચયદષ્ટિ હદયમાં ધારીને વ્યવહાર માર્ગનું અવલંબન અવશ્ય કરવું યુકત છે. એમ કરવાથી સાધક શીધ્ર સાધ્ય સિદ્ધિ કરી શકે છે.
૮. જ્ઞાનયુક્ત જેનું અનુષ્ઠાન દોષ પંકથી લેપાયું નથી એવા શુદ્ધ સ્વભાવ રમણ મહાપુરુષને નમસ્કાર થાઓ. જેની ક્રિયા સમજ પૂર્વક મોક્ષ માટેજ હવાથી નિર્દોષ છે, તેમજ તીકણ ઉપયોગથી સહજ આત્મ વિશુદ્ધિ કરવા સમર્થ છે તેને નમસ્કાર છે.
| ૧૨ નિષ્કૃષ્ટવાનું છે. स्वभावलाभात् किमपि, प्राप्तव्यं नावशिष्यते ॥ इत्यात्मैश्वर्य संपन्नो, निःस्पृहो जायते मुनिः॥१॥ संयोजितकरैः के के, प्रार्थ्यते न स्पृहावहैः ॥ अमात्र ज्ञान पात्रस्य, निस्पृहस्य तृणं जगत् ॥२॥ छिंदन्ति ज्ञानदात्रेण, स्पृहाविषलतां बुधाः ॥ मुखशोषंच मूर्छाच, दैन्यं यच्छति यत्फलम् ॥ ३॥