________________
૩૪
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૩ જો.
जातं न पातयेद्भाव, म जातं जनयेदपि ॥ ५ ॥ क्षायोपशमिके भावे, याक्रिया क्रियते तथा ॥ पतितस्यापि तद्भाव, प्रवृद्धि जीयते पुनः ॥ ६ ॥ गुण वृद्ध्यैततः कुर्यात् क्रियामस्खलनाय वा ॥ एकं तु संयमस्थानं, जिनानामवतिष्ठते ॥ ७ ॥ वचोनुष्ठानता संग, क्रियासंगतिमंगति ॥ सेयं ज्ञानक्रियाभेद, भूमिरानंद पिच्छला ॥ ८ ॥
"
॥ રદ્દસ્યાર્થ॥
૧. સમ્યગ્ જ્ઞાન અને ક્રિયાને સેવનાર શાન્ત અને ભાવિત આત્મા જિતેન્દ્રિય થઇ આ ભયકર ભવાદધિથી પાતે તા છતાં અન્યને પણ તારવા સમર્થ થાય છે. ઉપર બતાવેલા સગુણા વિનાના માહ્યાડંબરી સ્વપરને તારવા શક્તિવાન્ નથી.
૨. ક્રિયા આચરણ વિનાનુ` કેવળ શુષ્કજ્ઞાન નિલ છે, અને સદાચરણ યુક્ત સવ માન સલ છે. કેમકે માના જાણું છતાં પણ ગમનક્રિયા વિના ઇચ્છિત સ્થાને પહોંચી શકતા નથી. અને ગમનક્રિયા ચૈાગે સુખે સમાધિથી ઇષ્ટ સ્થાને હાચી શકે છે. એમ નિર્ધારીને મ્હાટી મ્હોટી વાતા કરીને નહિ વિરમતાં સાક્ષાત્ ક્રિયારુચિ થવુ.
૩. જેમ દીવા સ્વપ્રકાશક છતાં તેલવાટ વિગેરેની અપેક્ષા રાખે છે તેમ સ પૂર્ણ જ્ઞાનીને પણ કાલે કાલે આત્મ અનુકૂલ