________________
શ્રી જેન હિતેપદેશ ભાગ ૩ જે. ઈદ્ર કરતાં કોઈ રીતે ન્યુન નથીજ. પુર્ણાનંદી પુરૂષ સદા સહજાનંદમાં મગ્ન જ રહે છે.
૮ જેમ કૃષ્ણપક્ષને ક્ષય થયે છતે અને શુકલપક્ષને ઉદય થયે છતે ચંદ્રમાની કલા સર્વ દેખે તેવી રીતે ખીલવા માંડે છે, તેમ સર્વ પુદ્ગલ પરાવર્તનને અંત થયે છતે અને ચરમ પલ પરાવર્તન માત્ર શેષ રહે છતે અસત્ ક્રિયાના ત્યાગ પૂર્વક સત્ ક્રિયારૂચિ જાગૃત થતાં સહજાનન્દ કલાની અનુક્રમે અભિવૃદ્ધિદ્વારા અને પૂર્ણાનંદચંદ્ર પ્રગટે છે, - પૂર્ણાનંદી પુરૂષ ચંદ્રની પરે સાક્ષાત સ્વભાવિક સુખ ચં. દ્રિકાને અનુભવી અનેક ભવ્ય ચકોરોને આનંદદાયક થઈ શકે છે. ભવ્ય ચકોરો પૂર્ણાનંદ ચંદ્રના વચનામૃતનું પાન કરી કરીને પુષ્ટ બની આનંદ મગ્ન થઈ જાય છે.
૨મનતા–3 . / प्रत्याहत्येंद्रिय व्यूह ॥ समाधाय मनो निजम् ।. दधञ्चिन्मात्र विश्रांति मग्न इत्यभिधीयते ॥ १॥ यस्य ज्ञान सुधासिंधौ, परब्रह्मणि मग्नता॥ विषयांतर संचार, स्तस्य हालाहलोपमः ॥२॥ स्वभाव सुख मग्नस्य, जगत्तत्त्वावलोकिनः ॥ कर्तृत्वं नान्य भावानां, साक्षित्वमवशिष्यते ॥ ३ ॥ परब्रह्मणि मग्नस्य, श्लथा पौद्गलिकी कथा ॥