________________
પૂર્ણતા-અષ્ટક ૩, સમુદ્રમાં મેજાની જેમ વિકલ્પ તરગથી માનેલી પૂર્ણતા બેટી છે અને તેવા વિકલ્પ રહિત ખરી પૂર્ણતાવાલા સહજાનંદી સત્યરૂષ તે શાન્ત મહાસાગર જેવા નિશ્ચલ હોય છે. ખોટી પૂર્ણતા તેફાની સમુદ્ર જેવી હાલકલવાલી છે તેથી વિશ્વાસ રાખવા ગ્ય નથી અને ખરી પૂર્ણતા તે શાન્ત મહાસાગર જેવી નિશ્ચલ હેવાથી સર્વદા વિશ્વાસપાત્ર તથા આદરવાયેગ્યજ છે, પૂર્ણ અધિકારીને જ તે પ્રાપ્ત થાય છે.
૪. તૃષ્ણારૂપી કાલાનાગનું ઝેર કાપવા જાંગુલી મંત્ર જેવી જ્ઞાનદછી જેને જાગી છે એવા પૂર્ણાનંદી પુરૂષને દીનતારૂપી વીંછીડાની વેદના શા હીસાબમાં છે? ખરી વાત છે કે જેણે તૃષ્ણને સમૂલગી છેદી નાંખી છે તેને પરની દીનતા કરવાનું કાંઈ પણ પ્રજન રહ્યું નથી. તૃષ્ણના તરંગમાં તણાતાને જ પરની દીનતા કરવી પડે છે.
૫. કૃપણ કે જેનાથી સંતોષ માને છે એવી જુગલીક વસ્તુઓની ઉપેક્ષા કરવી તેજ સાચી પૂર્ણતા છે. વિવેકી પંડિત તની દષ્ટિ પૂર્ણ આનંદ અમૃતથી ભરેલી હોય છે. એવા સ્વાભાવિક સુખથી કૃપણ લેક કેવલ કમનસીબ રહે છે.
૬. ઉપાધિથી રહિત પુરૂષજ સહજ પૂર્ણતા પામે છે, પણ ઉપાધિગ્રસ્ત તે તેથી રહિત રહે છે, એ પૂર્ણાનંદને સહજ રવભાવ જગતને આશ્ચર્યકારક લાગે છે.
૭ પરને પિતાનું માનવારૂપ મેહથી ઉન્મત થએલા પૃપતિ ન્યુનતાનેજ દેખે છે, ગમે તેટલી સંપત્તિથી સં. તેષ પામતાજ નથી અને આત્માના સ્વભાવિક જ્ઞાનાદિક ગુણ રને જ પોતાના ગણી પૂર્ણ સુખ પામેલા પુણાનંદી પુરૂષ તે