________________
અથ પરમાતમ ત્રીથી.
૧૩
મિટલે કે નાહિ ॥ ધ્યાન અગની પરકાશકે, ડામ દેહિ તે માંહિ તા ૩૦ ૫ જ્યું દારુ કે ગંજકુ', નર નહિ શકે ઉઠાય ॥ તનક આગ સંજોગ તે, છિન એકમે ઉડ જાય ॥ ૩૧ ! દેહ સહિત પરમાતમા, એહ અચરીજકી ખાત ! રાગ દ્વેષકે ત્યાગ તે, કરમ શક્તિ જરી જાત ૫ ૩૨ ॥ પરમાતમ કે ભેદ હ્રય, નિકલ સગલ પરવાન ॥ સુખ અન‘તમે એકસે, હેવે કે હ્રય થાય ! ॥ ૩૩ ॥ ભાઈ એહ પરમાતમા, સાહ' તુમને યાહિ ! અપણિ ભક્તિ સભારકે લિખાખગ દેતાંહિ ॥ ૩૪ ૫ રાગ દ્વેષ કુ ત્યાગકે, ધરી પરમાતમ ધ્યાન ॥ યુ... પાવે સુખ સાસ્વત, ભાઈ એમ ક્લ્યાન ॥ ૩૫ ॥ પરમાતમ છત્રીસી કેા, પઢિચે પ્રીતિ સભાર ! ચિદાનંદ તુમ પ્રતિ લખી આતમ કે ઉદ્ધાર ॥૩૬॥ ઇતિ.
अथ श्री अमृतवेलीनी सझ्झाय.
ચેતન જ્ઞાન અનુવાલીયે', ટાલીયે' માહ સ’તાપરે, ચિત્ત -ડમડાલતુ વાલીયે, પાલીચે સહજ ગુણ આપરે ॥ ચે॰ ॥ ૧ ॥ ઉપશમ અમૃત રસ પીજીયે, કીજીયે સાધુ ગુણગાનરે, અધમવયણે નવિ ખીજીયે', દીજીયેં સજ્જનને માનરે. ॥ ચે॰ ॥ ૨ ॥ ક્રોધ ૩અનુષધ નિવ રાખીયે, ભાખીયે. વયણ સુખ સાચરે; સમકિત રત્ન રુચિ જોડીયે, છેડીયે કુમતિ મતિ કાચરે ના ચે॰ ॥ ૩ ॥ શુદ્ધ પરિણામને કારણે, ચારનાં શરણુ ધરે ચિત્તરે, પ્રથમ તિહાં શરણુ અરિહંતનુ, જેઠુ જગદીશ જગ મિ
૧ તણખા અલ્પમાત્ર. ૨ નીચ, ૩ પરપરા, ૪ મિત્ર,