________________
૧૩
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૨ જો.
ર
કર્મ સધાતે અનાદિકે, જોર ન કછુ ખસાય " પાઇ કલા વિ. વેકકી, રાગ દ્વેષ છિન જાય ॥ ૧૭ ! કરમનકી' જર્ રાગ હૈ, રાગ જરે જર જાય ! પરમ ત પરમાતમા, ભાઇ સુગમ ઉ પાય ॥ ૧૮ ॥ કાડ઼ેકુ ભટકત ફીર, સિદ્ધ હાનકે કાજ ઘ રાગ દ્વેષકુ ત્યાગ દે, ભાઈ સુગમ ઇલાજ ૫ ૧૯ ॥ પરમાતમ પદ્મા ધનિ, રક ભયા ખિલલાય રાગ દ્વેષકી પ્રીતિ સૌ, જનમ અકારથ જાય ! ૨૦૫ રાગ દ્વેષકી પ્રીતિ તુમ, ભુલે કરો જન રચ ॥ પરમાતમપદ ઢાંકે, તુમહિ કિયે તિરય′ચ ॥ ૨૧ ॥ જપ તપ સજમ સખ ભલે, રાગ દ્વેષ ચૈા નાહિ ! રાગદ્વેષ જો જાગતે, એ સવ ભયે જ્યું નાહિ ॥ ૨૨ ૫ રાગ દ્વેષકે નાસતે, પરમાતમ પરકાસ ! રાગ દ્વેષકે ભાસતે, પરમાતમ પદ નાસ ॥ ૨૩ ॥ જો પરમાતમ પદ ચહે, તા તુમ રાગ નિવાર ! દેખી સોગ સ્વામીકા, અપને હિયે વિચાર ॥ ૨૪ ॥ લાખ ખાતકી માત બૃહ, તાકુ દેઈ ખતાય । જો પરમાતમ પદ ચહે, રાગ દ્વેષ તજ ભાઈ ॥ ૨૫ ૫ રાગ દ્વેષ ત્યાગ વિનુ, પરમાતમ પદ્મ નાહિતા કોટિ કોટિ જપ તપ કરે, સખ અકારથ જાય ॥૨૬॥ દોષ તમાકુ હિં, રાગ દ્વેષકા સંગ ! જેસે પાસ મજીમેં, વજ્ર ઔર હિં રંગ ॥ ૨૭॥ તેસે આતમ દ્રવ્યર્ક, રાગ દ્વેષકે પા સ ા કર્મ રંગ લાગત રહે, કસે લહે પ્રકાશ ॥ ૨૮૫ ઈશુ કર મનકો જીતવા, કઠીન વાત હું વીર ! જર ખાદે વિત્તું નહિ મિટે, દુષ્ટ જાત એ પીરા ૨૮ ૫૫ લલ્લેપતા કે કીયા, એ
૧ કર્મનું મુળ રાગ છે, રાગ ગયે છતે નિર્મૂળ થયે છતે કર્મોના અંત આવવાના છે અને ત્યારેજ પરમાત્મપદ પ્રાપ્ત થવાનુ છે. ૨ નિષ્ફળ ૩ મૂળ. ૪ પીડ, આપદા. ૫ લલાપતા કયે, ખેદ માત્ર ધારવાથી કઇવળવાનું નથી, તે માટે તે પ્રબળ પુરુષાર્થની જરુર છે.