________________
સુમતિ અને ચારિત્રરાજના મુખદાયક સંવાદ, ૧૩૫
""
સાતમું ગુણુ સ્થાનક પ્રાપ્ત થઈ શકે છે પણ એ ઉક્ત મહાત્રતાંર્દિકની ઉપેક્ષા કરી સ્વચ્છંદ વર્તન કરવામાં આવે છે તા ૫રિણામની મલીનતાથી પતિત અવસ્થાને પામી છેવટ મિથ્યાત્વ નામના પ્રથમ ગુણ સ્થાનકે જવું પડે છે, તેથીજ દીર્ઘદ્રષ્ટિ થઇને જેને સુખેથી નિર્વાહ થાય તેવાં વ્રત ગ્રહણ કરવામાં આવે તા તેથી પતિત થવાના પ્રાયઃ પ્રસગ આવે નહિ. “સ્વ સ્વ શક્તિ મુજખ અની શકે તેટલી ધર્મ કરણી કપટ રહિતજ ફરવાની જિનેશ્વર ભગવાનની આજ્ઞા છે. ” એવી અખડ જ્ઞાનું ઉલ્લ્લઘન કરવાથી હાનીજ થાય છે. તેથી ઉક્ત આજ્ઞાનુ આરાધન કરવામાંજ સર્વ હિત સમાયેલું છે. કદાચિત સરલ ભાવથી સ સયમ આયા બાદ તેને યથાયાગ્ય નિવાહ કરવાની તાકાત જણાય નહિ તે શુદ્ધ બુદ્ધિથી સદ્દગુરૂ સમીપે ખરી હકીકત જાહેર કરીને ગુરૂ મહારાજ પરમા ષ્ટિથી જે હિતકારી માર્ગ બતાવે તેનુ નિર્દે ભપણે સેવન કરવામાંજ ખર્ હિત રહેલું છે. દભ યુક્ત સર્વ સયમ કરતાં 'ભ રહિત દેશ સયમ ( અણુવ્રતાદિક ) નું પાલન કરવું વધારે હિતકારી છે. તેથી ગુરૂ મહારાજ તેમ કરવા કે બીજી ઉચિત નીતિ આદરવા હે તે આત્માર્થી જનને અવશ્ય અંગીકાર :કરવા ચેાગ્ય છે. કે મકે સદ્ગુરૂ મહારાજ આપણું એકાંત હિત ઇચ્છનારાજ હોય છે.
ચારિત્ર॰—ઉક્ત સ’ચમનુ સ્વરૂપ અને તત્સ’બધી કરેલે ખુલાસા મને તે અત્યંત હિતકારી થવા સંભવ રહે છે. અ આવા સમ્યગ્ જ્ઞાન વિનાનુ' તેા કેવળ અધારૂં જ છે. અા પ્રા સુપ્રિયે ! તારી નિઃસ્વાર્થં વાત્સલ્યતાનાં શાં વખાણ કરૂ? અહ તારી અનહદ કરૂણા ? તેના બદલે હું શી રીતે વાળી શકીશ?