________________
અપૂર્વ હિતશિક્ષા
| ( શાર્દૂલવિક્રોહિત દ) कट्या चोलपटं तनौ सितपटं कृत्वा शिरोलुञ्चनम् , स्कंधे कम्बलिकां रजोहरणकं निक्षिप्य कक्षान्तरे । वको वस्त्रमथो निधाय ददतः श्रीधर्मलाभाशिषम् , वेषाडंबरिणः स्व-जीवनकृते विमो गति नात्मनः ॥३॥
કેડે ચાલપટ્ટો અને ઉપર સફેદ કપડા ઢી, માથાના વાળને લોન્ચ કરી, ખભે કાંબલ નાખી, એઘાને બગલમાં લઈ મુહપત્તિને માટે રાખી અન્ય મુગ્ધ પ્રાણીએને માટે ધર્મમૂર્તિના જેવો દેખાવ કરી ધર્મલાભ આશીવાંદ દેતા કેવલ વેષના આડંબરની વિડંબનાને ભજતા મારા આ આત્માની શી દશા થશે ? સમજણ પડતી નથી !!
- ( શાર્દૂલવિક્રીડિત છદ). મિસા-પુત્તર-વઢ-પાત્ર-વત-વાવ-સુધા યથા, नित्यं मुग्ध-जन-प्रतारणकृते कष्टेन खिद्यामहे । आत्मारामतया तथा क्षणमपि प्रो-य प्रमादद्विषम् , स्वार्थाय प्रयतामहे यदि तदा सर्वार्थसिद्धिर्भवेत् ॥ ४॥
હે આત્મન ગોચરી, કપડાં, ચોપડી, મકાન સારી કાંબલ આદિ મેળવવા માટે મુશ્ય-શ્રાવક લોકોને વિશ્વાસુ બનાવી, ધર્મના નામે ઠગાઈના ધંધા માટે જેટલે તુ ઉદ્યત થાય છે !! અને જેટલી મહેનત કરે છે.