________________
કે રર : આદર્શ ભાવના મુક્તિના શ્રીગટુ-વરનાનુરારિ-સુત-નુદાન-
સનज्ञानादीननुमोदयामि सुहिताँगः प्रशंसाम्यहम् ॥ ३ ॥
ભાવાર્થ :- અરિહંત પરમાત્મા, શ્રસિદ્ધ ભગવાન, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, શ્રાવક, અવિરત-શ્રાવક આદિમાં રહેલ અરિહંતપણું આદિગુણે તથા પ્રભુ-શાસનની મર્યાદાને અનુસરતા માર્ગોનુસારી ગુણ શુભ અનુષ્ઠાન અને સમ્યગૂજ્ઞાનાદિ વિશિષ્ટ–ગુણની પ્રશસ્ત ત્રિકરણ–ચાગથી પ્રશંસા કરૂં છું. ક્ષમાપના
શાર્દૂલવિક્રીડિત છંદ संसारेऽत्र मया स्व-कर्म-वशगा जीवा भ्रमन्तोऽखिलाः । क्षाम्यन्ते क्षमिता क्षमन्तु मयि ते केनापि सार्घ मम ॥ वरं नास्ति च मैत्रीताऽस्ति सुखदा जीवेषु सर्वेषु मे । यद दुश्चितित-भाषित--प्रविहितं मिथ्याऽस्तु तद् दुष्कृतम् ॥
ભાવાર્થ – આ સંસારમાં પોતપોતાના શુભાશુભ કર્મના વિપાકવશ ભટકતા બધા અને ખમાવું છું ! ખમાવેલા તેઓ પણ મને માફ કરે, મારે કેની સાથે વિરભાવ નથી !!!
સહુ જી સાથે સુંદર મૈત્રીભાવ ધારું છું ! અને જે કંઈ સંસારી-જી વિષે કમવશ અશુભ સંક૯પ, વચન, ચેષ્ટાદિ પ્રજ્યા હોય તે બધાયનું સાચા ભાવથી મિશ્યા દુષ્કૃત દઉં છું !!