________________
: ×૭૦ : સમ્યક્ ચારિત્ર વિભાગ
મુક્તિમા
૧૦૫ પાતાના ગુરુભગવ‘ત-આચાય ને છેડીને જાય. ૧૦૬ ગુરુભગવ‘તને અણુપૂછે બીજાને વસ્ત્રાદિ આપે ૧૦૭ ગુરુ-ભગવ'તને અણુપૂછે બીજા પાસેથી વાદિ ગ્રહણ કરે.
4
(મા. ૩૭૭) ૧૦૮ ગુરુ સુખ'ધી શૈયા સ થારા ગુરુએ ભાગવ્યા પછી પાતે ભગવે “ગુરુ-ઉપધિ વ`દનીય ” એ વાત ભૂલી જાય.
૧૦૯ ગુરુ મેાલાળ્યેથી કેમ ’–શું ? શબ્દના
"
પ્રયાગ કરે.
૧૧૦ ગુરુને ટુકારાથી ખેલાવે.
૧૧૧ ગુરુતા અવિનય કરે.
૧૧૨ મેટાઇનુ અભિમાન કરે.
૧૧૩ વિષયાક્રિમાં આસક્ત બને.
(મા. ૩૭૮) ૧૧૪ ગુરુ-તપસ્વી-માલ – ગ્લાન—ગુચ્છનું કાય પૂછે નહિ અને કરે નહિ.
૧૧૫ આચાર-રહિત માત્ર વેષથી આજીવિકા
ચલાવે.
(ગા. ૩૭૯) ૧૧૬ આગમાક્ત રીતે માગ, ગમન, વસતિ, આહાર, સ્વપન, સ્પ’ડીલ, પરિષ્ઠાપન આદિની વિધિને જાણવા છતાં પણ ચાગ્ય ન આચરે.
૧૧૭ અથવા વિધિની જાણકારી ન મેળવે,