________________
વિચાર-ડિકા
૩૭૧ ૧૧૮ સાધ્વીની સામાચારી જાણવા છતાં પણ
ન આચરે અથવા જાણે નહિ. (ગા. ૩૮૦) ૧૧૯ ગુર્વાજ્ઞા વિના સ્વચ્છેદ-ગમનાદિ પ્રવૃત્તિ કરે.
૧૨૦ સ્વબુદ્ધિ-કલ્પનાએ આચરણ કરતે ફરે. ૧૨૧ શ્રમણના જ્ઞાનાદિ પ્રવૃત્તિને છોડી લોકોની
અન્ય પ્રવૃત્તિઓ કરે.
૧૨૨ ઘણાં જીને આરંભ કરતે ફરે. (ગા. ૩૮૧) ૧૨૩ અતિ અભિમાનમાં રખડ્યા કરે. જિન
વચનને નથી છાણતો. ૧૨૪ જ્ઞાન રહિત છતાં શરીરથી પણ અકકડ રહે ૧૨૫ સ્વતુલ્ય જગતને ન દેખે ન્યૂન માને.
© છે ઉ@ @ @ છેo@@@ @@@ છે# આજ્ઞા માનવાની જેટલી આપણી તૈયારી છે તેટલી આપણામાં બીજાને આજ્ઞા મનાવવાની છેશક્તિ વિકસે. છે આપણે કેઈને સમર્પિત ન થયા હોઈએ
તે આપણને કોઈ સમર્પિત ન થાય.