________________
ચે
૧૨૫ આમત
::
(ગા. ૩૭૨) ૮૮ ઉદ્યત-વિહારી સાધુના તિરસ્કાર કરે. ૮૯ જ્ઞાનાદિ શુદ્ધ–મા ને છૂપાવે.
૯૦ સંયમની જયણા ભૂલી સુખશીલતામાં શન્મ્યા હે.
૯૧ સુસાધુને છેડીને દોષયુક્ત ... ક્ષેત્રામાં રહે.
(ગા. ૩૭૩) ૯૨ માટા અવાજથી સંગીતમાં મગ્ન મને. ૯૩ મુખ વિકૃત કરીને હસે.
૯૪ કામચેષ્ટાવાળા ચેષ્ટા માટે.
૯૫ કામ-ચેષ્ટાના વચનાથી ખીજાને હસાવે,
૯૬ ગૃહસ્થના કાર્યની ચિતા કરે.
૯૭ શિથિલાચારીને વજ્રાદિક આપે. ૮૯ શિથિલાચારીના વઆદિક ગ્રહણ કરે.
(ગા. ૩૭૪) ૯૯ આજીવિકા માટે ધમ કથાએ ગે.
૨૪
૧૦૦ ઘેર ઘેર વાતાના ગપાટા મારતા કરે. ૧૦૧ ગણના-પ્રમાણથી અધિક ઉપકરણ રાખે.
(મા. ૩૭૫) ૧૦૨ લઘુનીતિના, વડીનીતિના તથા કાળગ્રહણુતા
માંડલા બરાબર ન કરે.
(ગા. ૩૭૬) ૧૦૩ આગમ-જ્ઞાતા ગીતાના ત્યાગ કરીને જાય. ૧૦૪ માક્ષાભિલાષી ગીતાને છેડીને જાય.