________________
• ૩૬૮ : સમ્યક ચારિત્ર વિભાગ
૭૨ ચાલુ વરસાદે બહાર ફરે.
૭૩ ઘણા સાધુએ સુખશીલતાએ રહે.
૭૪ માજશેખના સાધનાવાળા ક્ષેત્રમાં આશક્તિ પૂર્ણાંક રહે.
મુક્તિના
(ગા. ૩૬૯) ૭૫ આસક્તિથી દૂધ-ખાંડ વિગેરેની સ*ચેાજના કર ૭૬ પ્રમાણાતિક્તિ આહાર વાપરે
૭૭ સારા આહારના વખાણ કરી વાપરે.
૭૮ ખરાબ આહારની નિંદા કરી વાપરે. ૭૯ શરીરના સૌંદર્ય-પુષ્ટિ માટે વાપરે. ૮૦ કુડાસણના ઉપયેગ ન કરે,
(ગા. ૩૭૦) ૮૧ સ‘વસરીના અઠ્ઠમ, ચામાસીના છઠ્ઠું અને પખીને ઉપવાસ છતી શક્તિએ ન કરે
૮૨ માસકલ્પ પુર્ણ થયે પણ સુખશીલતાથી રહે.
(ગા. ૩૭૧) ૮૩ હમેશા એક ઘરની ગેાચરી વાપરે, ૮૪ એકલ વિહારી બને.
૮૫ ગૃહસ્થના પરિચય અધિક રાખે.
૮૬ નિમિત્ત શાસ્ત્ર, જ્યાતિષ, સગીત આફ્રિ પાપ શ્રત, કે તેમાં રસ ધરાવે અને અભ્યાસ કરે.
૮૭ સૂયમાનુષ્ઠાનમાં રકત ન રહેતાં લેકના ચિત્તનું રંજન કરવા મહેનત કરે.