________________
તે ફરી છપાવવા ભાવના છે. તો આ૫ મને શી સંપાદિત કરી દે તે સારું છે”
૫૦ ૫. શ્રી જ્ઞાનસાગરજી મ. શ્રીએ પy આ વાતને સમર્થન આપ્યું.
પૂ ઉપા, શ્રી ધમસાગરજી મ. ના શિક્ષણ પૂરુ ૫શ્રી અભયસાગરજી મ. શ્રી નાનાવિધ પ્રવૃત્તિઓ જવાબદારીઓ છતાં પરિણું તથા “ભાવ” તું ને વૈદ્ય કિ” ન્યાયે વર્તમાન શ્રમણ-સંસ્થામાં આચાર-નિષ્ઠાના ઝંખવાઈ રહેલ દીપકમાં વધુ તલ-પૂતિ કરવાના આશયને બર લાવવા માટે આ કાર્ય રવીકાયું.
પછી પૂ. આ. શ્રી કેલાસસાગરસૂરિ મ. તથા ૫૦ પં. શ્રી જ્ઞાનસાગરજી મ. અમારે ત્યાં પધાર્યા.
અમારા શ્રી સંઘને જ્ઞાનખાતામાંથી આ પુસ્તિકા પ્રકાશનનો લાભ લેવા પ્રેરણા કરી. જેને કે અમે એ સહર્ષ સ્વીકાર કર્યો.
આ પુસ્તિકાનું છાપકામ પ્રફ વ્યવસ્થા આદિમાં બી. પી. પ્રેમના વ્યવસ્થાપકો મનહરભાઈ તથા ભૂપતભાઈએ ખૂબ સહયોગ આપેલ છે.
તેમજ ટાઈટલ પેજ સુંદર બનાવી આપવા અમદાવાદના આર્ટિસ્ટ શ્રી ઉસરે, તેમજ ટાઈટલનું છપાઈકામ કરી