________________
ર
આપનાર દીપક મિટરી, (રાયપુર ચકલા ) અમદાવાદનો તેમજ ટાઈટલની છપાઈ બ્લેક-છપાઈ વિગેરે ગોઠવી આપનાર શ્રી બાબુલાલ કેશવલાલ શાહ (૧૧ નગરશેઠ માર્કેટ ૨તન પાળ) અમદાવાદનો અત્યંત ધર્મ સનેહભર્યા સહકારની હાર્દિક અનુમોદના કરીએ છીએ.
છેવટે છદ્મસ્થતાવશ થયેલ ક્ષતિએ બદલ અંતરથી ક્ષમા માગી આ પુસ્તિકાનો સદુપગ કરી પૂ. સાધુ-સાવી ભગવતે પિતાના ચિરસ્થાપિત સંયમ-નિષ્ઠાની ગૌરવભરી પ્રતિષ્ઠા મેળવે એજ મં– ગ- લ - કા - મ - ના. વર નિ. સં. ૨૫૦૮ | નિવેદક :વિ. સં. ૨૦૩૮ | શ્રી જે ન સંઘ કા. સુ. ૧૧ રવિવાર, , શહેર (સૌરાષ્ટ્ર)