________________
- ૧૫૮ : સુષ્ટિ-જ્ઞાનરૂપ પદા
મુક્તિના
૧૧. યાન:-ચિત્તને અન્તર્મુહૂત કાળ સુધી એક વસ્તુમાં એકાગ્ર કરવું તે,
ધ્યાનના ૪ પ્રકાર છે:
(૧) આત્તધ્યાન-દુઃખના નિમિત્ત થાય તે. (૨) રૌદ્રધ્યાન-પ્રાણી-વધાદિમાં ક્રૂર ચિત્તની પરિણતિ તે.
(૩) ધર્મધ્યાનમાર ભાવના આદિના ચિંતનથી મને જિનાજ્ઞાની ભાવનાથી શુત્ર-પરિણતિની કેળવણી,
-
પ્રધાન
(૪) શુક્લધ્યાન – કમ નિર્જરાના કારણભૂત આત્મસ્વરૂપના નયશુદ્ધ રીતે સૂક્ષ્મ રીતે વિચાર કરવા.
આ ચાર ધ્યાનમાંથી પ્રથમનાં એ તિય‘ચગતિ અને નરકગતિને આપનારાં હાવાથી છેાડવાનાં છે. બાકીનાં એ સાતિને આપનારાં હાવાથી તે આદરવાનાં છે.
ધર્મધ્યાન ૪ પ્રકારે છે :
૧. જિનેશ્વરદેવની આજ્ઞાના વાર'વાર વિચાર કરવા તે.
૨. કષાયની પરવશતા અને ઈન્દ્રિયાની પરવશતાથી થતા નુકશાનને વિચાર કરવા તે.
૩. પાપ-પુણ્યના ઉદયના વિચાર કરવા તે.