________________
સુષ્ટિ-જ્ઞાનરૂપ પદાથી
* ૧૫૭ :
૯. વૈયાવચ્ચ—ધના-સથમના આરાધકની મન્નાદ્ધિથી
ભક્તિ કરવી તે.
આચાય, ઉપાધ્યાય, ગુરુમહારાજ, તપસ્વી, નવ. દીક્ષિત, બિમાર સાધુ, ખાળસાધુ વગેરેની સેવા– ભક્તિ કરવી તે
દા. ત. ૧. ગેાચરી પાણી લાવી આપવાં. ૨. તેમનુ' પડિલેહણ કરવું'. ૩ તેમનુ' આસન, સથારા પાથરવા. ૪. તેમનુ માત્રુ' વગેરે પરાવવુ. ૫. તેમના કપડાંના કાપ કાઢવા
૬. વિહારમાં ઉપધિ વગેરે ઉપાડવી. ૭. શ્રમિત ગુરુમહારાજ ઇત્યાદિના હાથપગ વગેરે દુખાવવા.
આ ભક્તિ, વિધિ અને બુદ્ધિની નિપુણૢતાપૂવ ક
કરવાની છે.
૧૦. સ્વાધ્યાયઃ—ગુરુ મહારાજની આજ્ઞા મુજખ અને કાળવેળાના ત્યાગપૂર્વક સશાસ્ત્રાનું અધ્યયન-ભણત ભણાવવું અ ચિંતન અનુપેક્ષા આદિ કરવું' તે પવિષ.
>
' सज्झायसमो तवेो णत्थि
સ્વાધ્યાય સમાન બીજે શ્રેષ્ઠ તપ નથી. માટે સ્વાધ્યાયમાં આળસ ન કરવી.