________________
મુક્તિના
આત્મકલ્યાણના માર્ગને સરલ બનાવવા ઉપચાગી સૂચના
red
આત્મકલ્યાણ-સાધનાના પુનિત પથે વિહરી શ્રેષ્ઠ આશ સચમી જીવનની સાર્થક સિદ્ધિ મેળવવા ઇચ્છનાર મુમુક્ષુ પ્રાણીએ મુખ્યતા પેાતાના જીવનના બન્ને પાસાને તપાસી નીચે જણાવેલ દે.ષામાંથી જણાતા કાઈ પણ દોષને પહેલી તર્ક દૂર કરવા ઉજમાલ થવું ઘટે.
૧૭. નિ યતા
૧૮. કદાચહ
૧૯. અશ્રદ્ધા
૨૦. પરનિંદા
૨૧. પરચર્યાં
૧. આહારની લાલસા
૨. ચિત્તની ચ'ચલતા
૩. આલસ્ય-સુસ્તી
૪. પ્રમાદ
૫. પુરુષાર્થ હીનતા
૬, અશ્રદ્ધા ૭, કુતર્ક ૮. ઉતાવળિયાપણું ૯. વહેમીપણું
૧૦. અસયમ
આત્મકલ્યાણ
૧૧. અસહિષ્ણુતા ૧૨. અસવત્તન પ્રતિ ઘૃણાના અભાવ ૧૩. પ્રખ્યાતિની ઈચ્છા ૧૪. માન–સત્કારેશ્
૨૨. આહ્વાહ ખર
૨૩ વાદ-વિવાદ
૨૪, બીજાને ઉતારી પાડવાની ઈચ્છા
૨૫ શરીર સુકુમાāતા ૨૬. વિલાસિતા
૨૭. બીજા ૫ સે કામ
કરાવવું ૨૮. લેાકર જન ૨૯. ખરાબ સેખત