________________
કલ્યાણકર સૂચના ૪ ૭૯ ! –દેહાધ્યાસ મટે છે, -વિકારે ઘટે છે, –વાસનાઓ નાશ પામે છે, –સંજ્ઞાઓ પર કાબુ મેળવાય છે,
–કષાયે કૃશ થાય છે. –ભાવનાઓ નિમલ થાય છે, –પરિણતિ શુદ્ધ થાય છે.
–વિચારે ઉપર કાબૂ આવે છે. – અનાદિકાલના સંસ્કારોથી સુદઢમૂળ બનેલી વાસનાઓના પણ પાયા હચમચી ઉઠે છે.
પરિણામે કર્મ-નિરાના ઉત્તમ ફલ મેળવી પરમ નિધાન મક્ષ હથેલીમાં આવી રહે છે.
@@@@@@@ ) છ છછૂ@@@@@@@@@@
સેનેરી શિખામણ છે . આવી પડતા દુઃખ પરિષહ કે પ્રતિકૂલ સગાને છે
હસતે મુખે સ્વેચ્છાથી સહન કરવાની તત્પરતામાં
જ સંયમનું સાચું રહસ્ય છે. ૦ જે સાધુને અનુકૂલતા ગમી તે સાધુતાને પાયે હચમચવા લાગ્યા છે, એમ જાણવું. આપત્તિ અને અગવડને સહવાની ભાવના ન હોય છે. તેનું સંયમ ટકે નહિં, ટકે તે દીપે નહિ.