________________
શ્રી જિનેશ્વરદેવના આત્માઓની અનાદિ ઉત્તમતા [૧
શ્રી જિનેશ્વરદેવના આત્માઓની ત્રીજા ભવની એ ઉત્તમ અવસ્થાનું વર્ણન કરતાં સુવિહિત શિરોમણિ ૧૪૪૪ ગ્રન્થરોના પ્રણેતા સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજા
યજ્ઞ “શ્રી યેબિન્દુગ્રન્થરત્નમાં નીચે મુજબ ફરમાવે છે“ મોરવ, સંતરે તુલિતા વતી
सत्त्वाः परिभ्रमन्त्युच्चैः, सत्यस्मिन्धमतेजसि ॥ १ ॥ अहमेतामतः कृच्छ्राद्, यथायोगं कथंचन । अनेनोत्तारयामीति, वरबोधिसमन्वितः ॥ २ ॥ करुणादिगुणोपेतः, परार्थव्यसनी सदा । तथैव चेएते धीमान , वर्द्धमानमहोदयः ॥ ३ ॥ सत्तस्कल्याणयोगेन, कुर्वन् सत्त्वार्थमेव सः । तीर्थकृत्वमवामोति, परं सत्त्वार्थसाधनम् ॥ ४॥"
શ્રી સર્વ પ્રણીત ધર્મરૂપી ઉદ્યોત જગતમાં વિદ્યમાન હોવા છતાં અહા! મિથ્યાત્વાદિ મેહાંધકારથી વ્યાપ્ત દુઃખિત પ્રાણીઓ ભવમાં–સંસામાં પરિભ્રમણ કરે છે...(૧)
વરબોધિને પ્રાપ્ત થયેલે હું ભીષણ ભવભ્રમણથી પીડા પામી રહેલા આ પ્રાણુઓને કોઈ પણ પ્રકારે સર્વજ્ઞ ભગવાનના ધર્મરૂપી ઉદ્યોત વડે દુઃખમય સંસારથકી પાર ઉતા—૨)
અનુકમ્યા અને આસ્તિક્યાદિ ગુણથી યુક્ત, પરોપકાર કરવાના વ્યસનવાળે, નવીન નવીન પ્રશસ્ત ગુણેને ઉદય પ્રતિક્ષણ જેમને વૃદ્ધિ પામતા છે એ બુદ્ધિમાન આત્મા પ્રાણીઓ ઉપરની કરૂણાથી પ્રેરાઈ, તેમને તારવાની ક્રિયામાં રક્ત બને છે—(૩)