________________
ભગવંતની વાણુના પાંત્રીસ અતિશયો.
શ્રી જિનેશ્વરદેવેની વાણુ શબ્દ તથા અર્થ ઉભયની અપેક્ષાએ અતિશયવાળી તથા અમેઘ હોય છે. નીચેના પદ્યરત્ન શ્રી જિનેશ્વરદેવની વાણીના અતિશને જણાવે છે. " संस्कारवत्त्वमौदात्य,-मुपचारपरीतता। મયામી થોષલ્વ, તિના વિદ્યાવિતા | { ”
સંસ્કારવન્દ-સંસ્કૃતાદિ લક્ષણ-વ્યાકરણ શાસ્ત્રના નિયમે, તેનાથી યુક્ત, ઔદાય-ઉચ્ચ સ્વરે બેલાતી, ઉપચાર પરીતતાઅગ્રામ્યતા (ગામડીયા જેવી નહિ), મેઘના સમાન ગંભીર ઘષવાળી, પ્રતિધ્વનિ–પડઘાને પાડનારી. ૧
“ખિત્વમુનીત -રાત્વેિ ર મદ્યાર્થતા અવ્યોહતત્વે રિાઇ, સંજાથાનામરંમવઃ ૨ ”
દક્ષિણ–સરલતા તથા ઉપનીત રાગતા-માલકેશાદિ ગ્રામરાગથી યુક્તતા-આ સાત અતિશયે શબ્દની અપેક્ષાએ છે. બાકીના અતિશય અર્થની અપેક્ષા છે. મહાર્થતા–મોટા અભિધેયવાળી, અવ્યાહત–પૂર્વાપરવામ્રાર્થના વિરોધ વિનાની વક્તાની શિષ્ટતા સૂચક-અભિમત સિદ્ધાન્તને કહેનારી, અસન્દિગ્ધ–જેમાં સંદેહ ઉત્પન્ન ન થાય તેવી. ૨