________________
દેવાધિદેવનાં નામે.
૪૫ ૨૨ સવ–સર્વ વસ્તુઓને (સામાન્ય ધર્મોવડે) જેનારા. ૨૦ વરી–સર્વથા આવરણને વિલય થવાથી ચૈતન્ય સ્વરૂપનો
આવિર્ભાવ થ તે કૈવલ્ય છે તે જેમને છે, તે કેવલી. ૨૨ હેવાધિદેવ –દેવના પણ દેવ. (દથી પણ અધિક શક્તિવાળા) ૨૨ વોરિવા–બધિ-શ્રી જિનોક્તધર્મની પ્રાપ્તિ, તેને આપનારા. ૨૩ પુષોત્તમ–પુરૂષોત્તમ-પુરૂષોને વિષે સહજ તથાભવ્યત્વાદિ
ભાવથી શ્રેષ્ઠ. ૨૪ વીતરા–રાગ દ્વેષ અને મેહજેમના સર્વથા નાશ પામ્યા છે તે. રપ સત્ત–હિતોપદેશને આપનારા હેવાથી આપ્ત.
શ્રી યશેખરસૂરિજી પ્રબંધચિન્તામણિના ૭ મા અધિકારમાં દેવાધિદેવના ભિન્નભિન્ન નામનું વર્ણન કરતાં ફરમાવે છે કે – ૧ નિરન્તર નિર્મળ જ્ઞાન અને દર્શન રૂપી તિના
આશ્રય હોવાથી ભગવાન પરમતિ -કાન્તિસ્વરૂપ
“રાજા” કહેવાય છે. ૨ મનુષ્ય લેકરૂપી પૃથ્વીથી આવેલા હોવાથી “પાથિ’
કહેવાય છે. ૩ સમસ્ત આરંભથી મુક્ત બનેલા હોવાથી “પ્રજાપાલ”
કહેવાય છે. ૪ ત્રણ ભુવન વડે મુકુટની જેમ મસ્તકે ધારણ કરાય છે
માટે “ત્રિભુવન પ્રભુ” કહેવાય છે. પ સર્વ ઉપપ્લવ-ઉપદ્રવથી રહિત હોવાથી “સદાશિવ
કહેવાય છે.