________________
કૅથરીન
૬ જ્ઞાનસ્વરૂપ વડે લાખાલેને વીંટનાર હોવાથી ‘વિષ્ણુ ’
કહેવાય છે.
૭ કાઇથી પણ ઉત્પન્ન કરાયેલા નહિ હોવાથી ‘ સ્વયંભૂ ’ કહેવાય છે.
૮ જન્મ રહિત હોવાથી ૮ અજ કહેવાય છે.
"
૯ કર્મથી અબદ્ધ આત્માઓને વિષે ઉત્કૃષ્ટ હોવાથી પર
માત્મા ’ કહેવાય છે.
"
"
૧૦ પરમ જ્ઞાનવાન હાવાથી ‘પરમબ્રહ્મ ' કહેવાય છે.
૧૧ જ્ઞાનીએ વડે પણ કોઈપણ પ્રકારે જાણી શકાતા ની માટે ‘અલક્ષ્ય’ કહેવાય છે.
૧૨ દ્રવ્ય દ્રષ્ટિએ એક ’ કહેવાય છે.
"
૧૩ પર્યાય દ્રષ્ટિએ ‘ અનેક ’કહેવાય છે.
નિર્ગુણ ’
૧૫ જ્ઞાનાદિ ગુણ્ણાએ સહિત હોવાથી ‘ મહાગુણુ' કહેવાય છે. ૧૬ આકાશ સમાન હોવાથી · અવ્યક્ત ' કહેવાય છે: ૧૭ તેમના ગુણનું વર્ણન થઈ શકે છે માટે વ્યક્ત કહેવાય છે. ૧૮ - શિવ' શબ્દના પાંચા વડે વિદ્યમાન હોવાથી ભાવ કહેવાય છે.
.
૧૪ સત્ત્વ, રજ અને તમેગુણથી રહિત હાવાથી કહેવાય છે.
૧૯ ૮ ભવ' શબ્દનાઃ પર્યાયા વડે અવિધમાન હોવાથી અભાવ’ કહેવાય છે.
૨૦ જ્ઞાનદર્શન વડે ચેષ્ટાવાન્ હોવાથી ‘સકલ' ગ્રંથ છે.